________________
નિર્જા ભાવના
૩૩
અ—એક પૈડાથી રથ ચાલી શકતા નથી, પણ એના સચાગથી જ રથ ચાલે છે અને કાર્યની સફળતા થાય છે. આંધળેા અને પાંગળા ભેગા થઈ વનમાં ચાલ્યા તે નગરભેગા થયા.
દૃષ્ટાંત—કાઈ એક વનમાં એક ઝાડની નીચે એક લુલા માસ બેઠા હતા. તેટલામાં ડૅમાં ખાતા ખાતા એક આંધળા માણસ રસ્તા ન મળવાથી આમ તેમ ભટકતા હતા. દરમ્યાન તે વનમાં દાવાનળ— અગ્નિ સળગી ઉઠયો. લુલાએ આંધળાને ખેલાવી ચેતવણી આપી કે ભાઈ ! દાવાનળ છેક નજીક આવી પુગ્ગા છે, માટે આંહિથી હવે તરત પલાયન કરવું જોઇએ. આંધળાએ જવાબ દીધા, મારામાં ચાલવાની શક્તિ તા છે પણુ લાચાર છું કે મને માર્ગ સુઝતા નથી. લુલાએ કહ્યું, દોસ્ત ! તારા પગમાં શક્તિ છે તેમ મારી આંખમાં જોવાની શક્તિ છે, પણ પગમાં ચેતન નથી. મા` તા સુઝે છે પણ ચાલવાની શક્તિ નથી. જો તું મને મદદ કરે તા હું તને મદદ કરૂં. એક બીજાની સહાયથી આપણે સલામત જગ્યાએ પહોંચી શકીશું. આંધળાએ કહ્યું ઃ ભૂલ છે, હું તને મારા ખભા ઉપર બેસાડું અને તું મને રસ્તા બતાવ. તારી મદદથી હું માગ શાધી શકું અને મારી મદદથી પંથ કાપી શકાશે. આમ બને જણુ સંપ સંપી એક બીજાને મદદ કરવાથી અટવી ઉલ્લ’થીને ગામ ભેગા થઈ ગયા. એવી જ રીતે બીજી એક આંધળા ને પાંગળાનું જોડલું વનમાં ભેગું થઈ ગયું, પણ તે અને તકરારમાં પડી ગયા. એક બીજાને મદદ ન કરી. એટલામાં અગ્નિ ચારે તરફ ફરી વળ્યા, તેમાં અને જણુ ખળી મુઆ. તેને માટે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે—
हयं नाणं कियाहीणं । हया अन्नाणओ किया । पासंतो पंगुलो दट्ठो । धावमाणो य अंधओ ॥ १ ॥
અથ—જેમ પાંગળા ઢેખતા હતા અને આંધળા દોડતા હતા, પણ એક બીજાને મદદ કરી નહિ, અને છુટા છુટા પડી ગયા તા