________________
લાક ભાવના
૩૦૭
વિના ખીલી શકતું નથી, તેમ લેાકના કાઈ પણ ભાગમાં ધર્માસ્તિકાય ન હોય ત્યાં પુદ્ગલ કે જીવ ગતિ કરી શકે નહિ, અર્થાત્ ગતિમાં સહાય કરવાને-નિમિત્ત થવાના ગુણ ધર્માસ્તિકાયનેા છે. ખી દ્રવ્ય અધર્માસ્તિકાય છે, તે પણ પ્રથમ દ્રવ્યની પેઠે સલાકવર્તી વણું ગધ રસ સ્પ રહિત છે. તે પદાર્થીને સ્થિર રાખવામાં સહાય કરે છે. ત્રીજું દ્રવ્ય આકાશાસ્તિકાય છે, તે સર્વ પદાર્થોના અધિશ્વાનરૂપ છે. જગત્-લાક કે દુનીયા આ આકાશ તત્ત્વના એક ટપકામાં છે. આકાશ અનંત છે. દુનીયા જેવડા અનંત ખંડ કે સેંકડા આકાશના કરવામાં આવે તાપણ તેના છેડે આવી શકે નહિ. તે નિઃસીમ– અપરિમિત છે. લેાક જેટલા ભાગમાં છે તેટલા ભાગના આકાશનું નામ ઢાકાકાશ અને તેથી બહાર અલેાકાકાશ છે. જોકે લેાકાકાશ અને અલેાકાકાશની વચ્ચે કાઈ કિલ્લા, ગઢ, ધ્રુરી કે લીંટી નથી પણ ધર્માસ્તિકાય. આદિ ખીજાં પાંચ દ્રબ્યા જ્યાં પૂરાં થાય છે ત્યાંથી જ લાકાકાશની અથવા લાકની હદ બધાય છે. આકાશના ગુણુ અવકાશ આપવાનેા છે. પાણીથી ભરેલા કળશામાં દેખીતી રીતે જરી પણ જગ્યા દેખાતી નથી, પણ તેમાં એક મૂફીભર સાકર કે મીઠુંં નાંખવામાં આવે તેા તે સમાઇ જાય છે. દ્વેખીતી જગ્યા વિના આ કાંથી સમાયું ? કળશાના પાણીમાં પણ આકાશ છે, પાણીના અણુઓ વચ્ચે અંતર્ રહેલું છે, મીઠું કે સાકરના અણુએ પાણીના અણુએ કરતાં પણ સૂક્ષ્મ બની તે અંતમાં-અવકાશમાં સમાઈ ગયા. આકાશના ગુણ વસ્તુને અવકાશ આપવાના છે. ચેાથુ દ્રવ્ય કાળ છે. તે એ પ્રકારનું છે. એક ક્રિયારૂપ અને ખીજું વનરૂપ. પ્રથમ સૂર્યની ગતિથી—ક્રિયાથી થતા ક્ષણુ, આવલિકા, ધડી, પહેાર, દિવસ, અહારાત્ર, પક્ષ, માસ, વ, યુગ વગેરે સમયરૂપ કાળ માત્ર અઢીદ્વીપમાં-મનુષ્યક્ષેત્રમાં જ છે. બીજો વર્તનરૂપ કાળ યાકના સર્વ પદાર્થી ઉપર વર્તે છે. જીનાના નવા અને નવાના જુના એમ પર્યાયાનું પરિવર્તન તે આ વનરૂપ કાળથી જ થાય છે, તે પણ