________________
લાક ભાવના
૩૧૯
દ્વીપસમુદ્રો છે, તેમાં મનુષ્ય અને તિર્યંચ ઉપરાંત વાણુષ્ય તર જાતના દેવતાઓનાં પણુ નગર છે, અને જ્યાતિષી દેવતાઓની રાજધાની છે અને જંબુદ્રીપ, ધાતકીખડદ્દીપ અને અપુષ્કરદ્વીપ એમ અઢી દ્વીપમાં મનુષ્યની વસ્તી છે. અઢી દ્વીપની બહાર મનુષ્યા નથી, કિન્તુ એકલા તિર્યંચા છે, તે ઉપરાંત કાઈ કાઈ ઠેકાણે વ્યંતર અને જ્યાતિષી દેવતાઓનાં ક્રીડાસ્થાન તથા નિવાસસ્થાન છે, ત્યાં તેમની આવજા છે. પૃથ્વીની સપાટી ઉપરથી ૭૮૦ એજન જઇએ ત્યાં જ્યાતિષ્ચક્ર આવે છે. ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જાતના જ્યાતિષી દેવતા છે. તેનાં વિમાનાને જ્યેાતિક્ર કહેવામાં આવે છે. તે ન્યાતિક્ર ૧૧૦ જોજનની ઉંચાઇમાં છે. ૭૮૦ જોજનથી ૯૦૦ જોજન સુધીમાં તેની હદ પૂરી થાય છે. ત્યાંથી અસખ્યાત ક્રોડાક્રોડ જોજન ઉપર ભાર દેવલા પૈકી પહેલા અને ઓજો દેવલાક આવે છે. તે અને જોડાજોડ છે. એક અ ચંદ્રમા અને અન્ને પૂર્ણ ચંદ્રમાને આકારે છે. અસંખ્યાતા જોજનની લખાઈ પહેાળાઈમાં છે. ત્યાં વૈમાનિક જાતિના દેવતાઓ વસે છે. ત્યાંથી અસંખ્યાત જોજન ઉપર ત્રીજો અને ચેાથે દેવસેાક જોડાજોડ અ અર્ધ ચંદ્રમાને આકારે છે. ત્યાંથી અસંખ્યાત અસંખ્યાત જોજનને આંતરે ઉપરાઉપર પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલાક છે. ત્યાંથી અસંખ્યાત એજનને આંતરે નવમે અને દશમા દેવોાક જોડાજોડ છે. ત્યાંથી તેટલે જ આંતરે ૧૧ મેા અને ૧૨ મેા દેવલાક જોડાજોડ છે. ત્યાંથી અસંખ્યાત જોજન ઉપર લેાકરૂપ પુરૂષની ગ્રીવાને સ્થાને નવ પ્રૈવેયક છે, તે ત્રણ પ્રતર-પાથડા ઉપર છે, એકેક પ્રતર ઉપર ત્રણ ત્રણ ત્રૈવેયક છે. આંહિ ત્રૈવેયક જાતિના દેવતાઓ વસે છે. તેના ઉપર સુખને સ્થાને પાંચ અનુત્તર વિમાન છે. ચાર દિશામાં ચાર અને એક સર્વાંસિદ્ધ વિમાન વચ્ચે છે. આમાં વસનારા દેવતા સર્વોત્કૃષ્ટ છે, એકલા સર્વથા બાળ કે યાગીની માફક નિર્વિકાર
સમ્યફૂદષ્ટિ જ છે! છે. નવ ચૈવેયક