________________
લાક ભાવના
૩૧૭
એટલે કે પહેલા સરાવળા ઉંધા મૂકીએ, તેના ઉપર ખીજો સરાવળા સીધેા અને ત્રીજો તેના ઉપર ઉષા મૂકીએ, પ્રથમના ધા સરાવળા જેવા અધા લેાક નીચે પહેાળા અને ઉપર સાંકડા, ખીજા સીધા સરાવળા જેવા ત્રીછા લેાકની ઉપર પાંચમા દેવલાક સુધીને ભાગ નીચે સાંકડા અને ઉપર પહેાળા, ત્રીજા ધા સરાવળા જેવા પાંચમા દેવલાક ઉપરના ભાગ નીચે પહેાળા અને ઉપર સાંકડા, અથવા જામા પહેરી કેડની એ તરફ એ હાથ રાખી ફુદડી ક્રૂરતા માણસના આકાર જેવા લાકના આકાર છે. પગ પાસે પહેાળા, નાભી પાસે સાંકડા, કાણી પાસે પહેાળા અને મસ્તક પાસે સાંકડા છે. પગને ઠેકાણે સાતમી ન, નાભિને ઠેકાણે ત્રીા લેાક, કાણીને સ્થાને પાંચમા બ્રહ્મલેાક અને મસ્તકને સ્થાને મેાક્ષ છે. પહેલી નર્કના નેાદિષ ધનવા અને તનવાની નીચે જે અસખ્યાત જોજન પ્રમાણુ આકાશ છે તેમાં અસંખ્યાત જોજન નીચે જએ ત્યાં લાકના મધ્યભાગ છે. ચેાથી નર્કની નીચે ધનાદિ ઘનવા અને તનવા પછી આકાશમાં અર્ધ ઝાઝેરૂ જઇએ ત્યાં અધેાલેાકના મધ્યભાગ છે. પાંચમા દેવલાકના રિજ઼નામને પાચડે ઉર્ધ્વ લેાકના મધ્યભાગ છે. આ લોકને જો ધનાકારે કહપીએ-એટલે કે લંબાઈ, પહેાળાઈ અને ઉંચાઇ એકસરખી કરીએ, તેા સાત રાજની ઉંચાઈ, સાત રાજની લંબાઇ અને સાત રાજની પહેાળાઈ આ લેાકની થઇ શકે, કેમકે આ લોકના એકેક રાજના કકડા કલ્પીએ તેા ૩૪૩ થાય, તેમાં અધેલાકના ૧૯૬ અને ઉલેાકના ૧૪૭ ધનરાજ છે. ત્રણસે તેંતાળીશ રાજનું ઘનમૂળ ૭ થાય માટે ધનીકૃત લેાકનું પ્રમાણુ સાત રાજ છે, તે આ પ્રમાણેઃ–લેાકના મધ્યમાં એક રાજની લંબાઈ, પહેાળાઈ અને ચૌદ રાજની ઉંચાઈ પ્રમાણે ત્રસનાડી છે, તેના સાત રાજના એ કકડા કરી ભેગા કરીએ એટલે એ રાજની પહેાળા અને સાત રાજની ઉંચાઈના એક કકડા થયા. પછી અધેા લાકના ત્રસનાડીની દક્ષિણના અર્ધું ઉપર ઉત્તરનું અ` ઊંધું કરી મૂકીએ,