________________
નિર્જા ભાવના
૩૦૧
કે-“ જ્ઞાન તતો નિન્ગરાયમગેય '' અર્થાત તેટલા માટે નિરાને અર્થે જ્ઞાનનું ઉપાર્જન કર, એટલે કે ધન ઉપાર્જનને માટે જેટલી કાળજી રખાય છે તેના કરતાં પણ વધારે જ્ઞાનપ્રાપ્તિ માટે કાળજી રાખવી. (૭૨) ज्ञान क्रियाभ्यां मोक्षः ।
रेऽनन्तजन्मार्जितकर्म वर्गणास्त्वं चेन्निराकर्तुमपेक्षसे तमाम् ॥ ज्ञानेन सार्धञ्च तपस्तदाचर ।
विनापो नहि वस्त्रशुद्धिकृत ।। ७३ ।।
જ્ઞાન અને ક્રિયા અનેની જરૂરીઆત. અ-અનંત લવાથી સંચિત થએલા કર્મીની વ ણુાને એકદમ દુર કરવાને જો હારી ઉત્કટ ઈચ્છા હાય તા જ્ઞાનની સાથે તપ-ક્રિયા આચર, જ્ઞાન વગરનું તપ જેમ કામ કરી શકતું નથી, તેમ તપ–ક્રિયા વગરનું જ્ઞાન પણુ સથા કાર્યસાધક થઈ શકતું નથી, ધેાખી એક વસ્ત્રને ધાવે છે, ત્યારે તેને આગ અને પાણી અતેની જરૂર પડે છે. એક્લા અગ્નિ લુગડાને બાળી નાંખે છે, અને એકલું પાણી સૂક્ષ્મ મેલને ગાળી શકતું નથી, તેથી પાણીમાં વસ્ત્રને રાખી નીચે બળતું કરી જેમ વસ્ત્રને શુદ્ધ કરે છે, તેમ જ્ઞાન એ પાણી સમાન અને તપ તે અગ્નિ સમાન છે. તે બંનેની જરૂરીઆત આત્મરૂપ વસ્ત્રને સાફ કરવામાં પડે છે, માટે જ કહ્યું છે કે
66
ज्ञान क्रियाभ्यां मोक्षः (૩૭)
39
વિવેચન—ઉપરના કાવ્યમાં જ્ઞાન સહિત ક્રિયાનું સમર્થન કર્યું છે. ઉદીરણાથી ઉદયમાં લાવીને કે સ્વતઃ ઉદયમાં આવેલા કની નિર્જરા કરવાને અને ક્રીને નિર્જરાના પ્રસંગ જ ન આવે તેટલા માટે નવાં કર્મી ન સગ્રહવાને માટે એ ચીજની જરૂર છે, જ્ઞાન અને ક્રિયા. જે જ્ઞાનની બિનજરૂરીઆત માની કેવળ ક્રિયાને જ સાધન તરીકે માને છે, અજ્ઞાન ભાવે માસખમણા કરે છે, પંચાગ્નિ