________________
ભાવના–શત.
तदुक्तं " जे इमे जीवा गामागर नगर निगम रायहाणी खेड कव्वड मंडब दो मुहपट्टणा समसबाह संनिवेसेसु अकाम तन्हाए अकाम छुहाए अकाम बंभरवासेणं अकाम अन्हाणक सीयायव दंस मसग सेअ जल्ल मल्ल पंक परितावेण अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति परिकिलेसिता कालमासे कालं किच्चा अन्नतरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए જીવવત્તાશે મયંતિ,......... .સવાલ સહહ્લાદ્ દ્દેિ પન્નતા...સૂત્ર॰ ઉવ॰ અ—ગામ, નગર, પુર, પાટણ વગેરે સ્થળે વસતા જે માણસા પેાતાની ઈચ્છા વિરૂદ્ધ ભુખ તરસ વેઠે છે, બ્રહ્મચર્ય પાળે છે, ઠંડી ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના પરિતાપ ખમે છે, મેલ પરસેવા થાય તે પણ સહે છે; થોડા અથવા ઘણું! કાળ ઉપર કહ્યા મુજબ ફ્લેશ વેઠી, કાળને અવસરે કાળધર્મ પામી કાઈ એક વાણુષ્યતર જાતિના દેવતામાં ઉત્પન્ન થાય છે, ત્યાં દશ હજાર વરસની જીંદગી પામે છે. ઇચ્છા વિના માત્ર પરતંત્રપણે ફ્લેશ ભાગવવા જેટલા મન ઉપર કાબૂ મેળવવાથી માણુસ દેવગતિ પામે છે. અકામ નિર્જરાનું પણુ આટલું ફળ મળે છે તેા પછી જો ચ્છિા સહિત મન ઉપર કાબુ મેળવી સકામ નિરા કરવામાં આવે, તેા તેના ફળની શું ખામી રહે? બીજા પ્રકારની અકામ નિર્જરા અજ્ઞાન કષ્ટથી થાય છે, એટલે કે સમ્યક્ દૃષ્ટિ વિના તાપસ ખાખી બાવા પંચાગ્નિ તાપ તપી અમુક વાસનાથી કે દેખાદેખીથી જે કષ્ટ સહન કરે છે, ઝાડની ડાળે ઉંધે માથે લટકે છે, એક પગે ઉભા રહે છે, કેવળ દૂધ કે કંદ ઉપર રહે છે, અનેક પ્રકારે કષ્ટ ભાગવે છે, આ કષ્ટ જોકે ઈચ્છાપૂર્વક ભાગવવામાં આવે છે તાપણુ તે સમજણુ વગરનું અજ્ઞાન સહિત છે, તેથી તેની ગણુના અકામ નિર્જરામાં જ થાય છે. આવા કષ્ટથી કઈક શુભ કમના સંચય થતાં દેવગતિ પ્રાપ્ત થાય ખરી, પણ ભવભ્રમણુ ન અટકે, સંસાર ન છૂટે. ભવભ્રમણ નિવૃત્તિ તા માત્ર સકામ નિર્જરાથી જ થાય છે. કેટલાએક ખળા ઉપર અપરિમિત ખાજો ભરવામાં આવે છે, ખાવાપીવાનું
૨૯૦