________________
૧૮૬
ભાવના-શતક
અધાતાં આવે છે કારણકે કર્મબંધના હેતુભૂત કર્મી હજી અવશેષ રહ્યાં છે, ત્યારે મેાક્ષમાં કમના છુટકારા જ છે, નવા અધ નથી, કારણકે સ કર્મીના ઉચ્છેદ થતાં નવાં કર્માંના બંધના હેતુ કાઈ રહેવા પામ્યા નથી. દાખલા તરીકે ધારા કે એક પાણીના ઘડા પડયો છે, તેના તળીયામાં એક છિદ્ર છે, તેથી છિદ્ર દ્વારા પાણી ઝયા કરે છે, ઉપરથી ખીજું પાણી રેડાતું આવે છે. આવી સ્થિતિમાં જે પાણીનું ઝરવું તેની ઉપમા નિરાને આપી શકાય. જ્યારે ઉપરથી પાણીનું રેડવું અધ કરવામાં આવે અને અંદરનું પાણી સધળું ઝરી જાય, ડેા તદ્દન ખાલી થઈ જાય, સર્વ પાણી ઝરી ગયું, તેની ઉપમા મેાક્ષને આપી શકાય, કારણ કે મેક્ષ એટલે આત્મારૂપ ઘડામાંથી કર્મરૂપ સધળા પાણીનું ઝરી જવું, અર્થાત્ સથા આત્માને કર્મોથી છુટકારા થવા એવા અથ થાય છે. આથી એવું લક્ષણુ ખાંધીએ કે બંધ દશામાં જુના ક્રમનું ખરવું તે નિર્જરા અને બધાચ્છેદ દશામાં સર્વ કર્મીનું ઝરી જવું તે મેાક્ષ, તો પણુ ચાલે. જો કે આ લક્ષણુ ચૌદમા ગુણુઠાણાવાળા જીવને પણુ લાગુ પડે છે, તોપણ તેમાં કંઈ દોષ નથી, કેમકે ચૌદમા ગુણસ્થાનને ચરમસમયે મેાક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે બંધના સવથા ઉચ્છેદ થાય છે. નિર્જરાથી આત્માની એક દેશે વિશુદ્ધિ થાય છે ત્યારે મેાક્ષથી સર્વથા વિશુદ્ધિ થાય છે. નિર્જરાથી ક્રમે ક્રમે આત્માના વિકાસ થાય છે. મેાક્ષ એ વિકાસની પરિપૂર્ણ અવસ્થા છે. નિર્જરા કારણુ છે અને મેાક્ષ તેનું કાય છે, અથવા નિર્જરાની ઉત્તરાવસ્થા કે અંત્ય અવસ્થા તે મેાક્ષ છે. નિર્જરા સર્વ ગુણુઠાણું છે ત્યારે મેાક્ષ ચૌદમા ગુણુઠાણાને છેલ્લે સમયે જ છે. એમ અનેક રીતે નિર્જરા અને મેાક્ષના ભેદ છે. (૭)
प्रशस्ताप्रशस्त निर्जरा । भुक्ते विपाकेऽर्जितकर्मणां स्वतो । यद्भ्रंशनं स्यात्तदकामनिर्जरा ॥