________________
(૪) પુત્વ માવના.
मालिनीवृत्तम् ।
चतुकत्वभावना ।
मम गृहवनमाला वाजिशाला ममेयं । गजवृषभगणा मे भृत्यसार्था ममेमे ॥ वदति सति ममेति मृत्युमापद्यसे चे - नहि तव किमपि स्याद्धर्ममेकं विनान्यत् ॥ २६॥ ચાથી એકત્વ ભાવના.
અર્થ—હે ભદ્ર! કોઈ માણસ હને મળે છે ત્યારે તેની પાસે જે તું આમ મેલ્યા કરે છે કે “ આ હવેલી મારી પાતાની છે. આ બગીચા તા ખાસ મારા માટે જ બનાવેલા છે. આ શાળા મ્હારા ઘેાડાને આંધવાની છે. આ હાથીએ મ્હારે ચડવાના છે. આ ખળા ખાસ મ્હારા ઉપયાગના જ છે. આ આટલા બધા નાકરા મ્હારા
99
છે.' આમ દરેક વસ્તુની સાથે મમ ૫૬ લગાડીને મ્હારૂં મ્હારૂં કલા કરે છે, પણ હું ભાઇ! જ્યારે મૃત્યુના માર્ગોંમાં ત્યારે પ્રયાણ કરવું પડશે, ત્યારે કહે કે બગીચામાંથી કઈ વસ્તુ ત્હારી સાથે આવશે?