________________
અન્યત્વ ભાવના.
૧૯
અર્થ—જેણે ખાદ્ય પદાર્થીમાંથી આત્મભાવ–મારાપણું ખેંચી લઈ આત્મામાં જ આત્મભાવના નિશ્ચય કર્યાં છે, તેને નાની પુરૂષા અંતરાત્મા કહે છે.
निर्लेपो निष्कलः शुद्धो । निष्पन्नोत्यन्तनिर्वृतः ॥ નિવિશ્વ યુદ્ધાત્મા ! પરમામેત્તિ નિત ॥ ૩ ॥
અ—જેને કર્મના લેપ નથી, શરીરનું બંધન નથી, જે રાગાદિ વિકારથી રહિત છે, જેણે સકલ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ મેળવી છે, જેણે અવિનાશી અનંત સુખ મેળવ્યું છે, જેને વિકલ્પ નથી, એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહે છે.
અહિરાત્મભાવવાળા માણુસેા ક્ષણમાં સુખી, ક્ષણુમાં દુ:ખી, ક્ષણમાં ખુશી, ક્ષણમાં નાખુશી થાય છે. ક્ષણમાં રાજા તે ક્ષણમાં રાંકને રાંક અંતે છે. જરી કાંટા લાગી જાય, માથું દુઃખે કે પાંચ પૈસાની નુકસાની થાય તેા મારફાડ કરી નાંખે છે, હાયવેાય કરી ચારે તરફ રાણાં રૂવે છે. કાઈ જીવ બચાવવાને પાંચ પગલાં ચાલવું હોય, કઇ વ્રત નિયમ એકાસણું ચેાવિહાર ઉપવાસ કરવાં હોય તે કહેશે કે તેમાં મારૂ શરીર ધસાઈ જાય. મારા શરીરને તકલીફ્ પડે તેવું કામ મારાથી ન બની શકે. આ દશાવાળા મહિઃ સુખને જ સુખ માને છે. ખરૂ સુખ કાં છે તે તે જાણતા જ નથી, તેમને ઉદ્દેશી આ કાવ્યા રચવામાં આવ્યાં છે. અહિરાત્મભાવવાળા મેાહથી મુગ્ધ અનેવા હાવાથી તેને મૂઢ કહીને સખેાષન કર્યું છે. હે મૂઢ ! તું શા માટે રૂદન વિલાપ કરે છે? ત્હારૂં શરીર જાડું હોય કે પાતળુ હાય, કાળું હાય કે ગારૂ હાય, બળવાન હોય કે દુળ હાય, જુવાનીનું હાય કે ઘડપણનું હોય, તેથી ત્હારે રડવાનું કઇ કારણ નથી. બીજાની પાસે સંપત્તિ વધારે હાય અને હારી પાસે થાડી હાય, બૌજા શાહુકાર શ્રીમત હોય અને તું ગરીબ હાય, તેથી પણુ