________________
અશ્ચ ભાવના
૧૯૯
લાળ અને થુંક નિકળ્યા કરે છે. નાકમાંથી શ્લેષ્મ અને લીંટ વહે છે. ત્યારે પવિત્રતા ક્યાં રહી ? જે ભાગ ઉપયાગી અને પવિત્ર ગણાય છે, તે પણુ અપવિત્ર પદાર્થીથી પાએલા છે. આખા શરીરમાં કાઈ પણ પવિત્ર તત્ત્વ-વસ્તુ જોવામાં આવતી નથી. (૪૪)
જીભ અને હાજરીની રચના.
જે હાજરી અન્નને પચાવે છે અને શરીરના એક અગત્યના અવયવ છે, તેની પણ રચના અને સ્વરૂપ જોઈ એ તેા બીભત્સ– ભયંકર લાગે છે. કરમીયાં શરમીયાં વગેરે અનેક જાતના કીડાઓ તેમાં ઉત્પન્ન થાય છે. તેની પાસે જ વિષ્ઠા અને મૂત્રને રહેવાનાં સ્થાન છે કે જેની ગંધ ચમારના કુંડ જેવી અપ્રિય છે, જેનાથી ખેાલાય છે અને સ્વાદ લેવાય છે તે જીભ પણ શેની બનેલી છે? શું સેાનારૂપાની કે કસ્તૂરી કપૂરની છે? ના, ના. તે પણ એક માંસનું પિંડ છે. અંદર રમણીય છે. અહા! શરીરના બધા ભાગેાને તપાસી જોઇએ છીએ તા કાઇ પણ ભાગ રૂચિર–રમણીય Łખવામાં આવતા નથી. (૪૫)
શરીરના ભયંકર રોગા
અરેરે ! કાઇ કાઇ શરીર દાદરથી એટલાં અધાં વ્યાપ્ત થઇ ગએલાં હૈાય છે કે આંગળી મૂકીએ તેટલી જગ્યા પણ ખાલી દેખાતી નથી, ત્યારે કાઇ ખરજવાથી ઘેરાઈ ગએલું હાય છે અને મ્હોટા મ્હોટા ત્રણ પડી ગએલા છે. કાઇ સ્ફાટકથી છવાઇ ગએલુ હોય છે, તેા કાઈ હરસની વ્યાધિથી પીડાતું હાય છે. કાઇ શરીર કાઢથી સફેદ વા લાલ ખની ગયું છે, તે કાઇ સેાજાથી સ્થૂલ અને લયકર જેવું દેખાય છે. કાઇને ખાંસી, કાઇને માથાના દુખાવા, કાઇને દ્રુમ, કાઇને ઉલટી તેા કાને અતિસાર, કાને તાવ કે કોઇને શુળ તા કાઇને મૂત્રકૃચ્છ રાગથી ઉત્કટ વેદના થતી જોવામાં આવે છે. અરે! જેનું વર્ણન કરતાં ત્રાસ ઉત્પન્ન થાય, જેના કરતાં મેાતનું