________________
૨૧૪
ભાવના-શતક, જેનું લાવણ્ય જોવાને દેવતાઓ મૃત્યુલેક ઉપર આવ્યા હતા, તે સનકુમાર નામે ચેથા ચક્રવર્તીનું અત્યન્ત સુંદર શરીર પણ એક ક્ષણ માત્રમાં યુગપત શ્વાસ, ખાંસી, કોઢ, ભગંદર વગેરે સ્ફોટા હેટા સોળ રોગના બીજકથી વ્યાપ્ત થઈને વિનષ્ટ થયું. મહાપુશ્યના યોગથી પ્રાપ્ત થએલ ચક્રવર્તીના અતિ લાવણ્ય વાળા શરીરને પણ વિણસતાં વાર લાગી નહિ, તો પછી સામાન્ય શરીરને વિણસતાં શું વાર લાગશે? (૪૮) વિવેચન
परिजूरइ ते सरीरयं । केसा पंडुरया हवंति ते ॥ से सव्व बलेय हायइ । समयं गोयम मा पमायए ॥ १॥ अरई गंडं विसूइया । आयंका विविहा फुसंति ते ।। વિવરૂ વિદ્ધસરૂ તે સરર | સમયે.......................૨
ઉ. અ. ૧૦ ગા. ૨૬-૨૭. અર્થ–શરીર જીર્ણ થાય છે, કેશ સફેદ બને છે, સર્વ બળ ક્ષીણ થાય છે, માટે સમયનો પણ પ્રમાદ કર નહિ. ચિત્તને ઉદ્વેગ, વાયુવિકાર, લોહિવિકાર, અતિસાર વગેરે અનેક રોગે શરીરને સ્પશે છે ત્યારે શરીરની ક્ષીણતા થાય છે. જે વધારે પ્રમાણમાં રેગો સ્થિતિ કરે છે તે શરીરને વિધ્વંસ થાય છે માટે શેડો પણ પ્રમાદ કર નહિ.
“પે કરાયા મ” એ ભર્તુહરિના વાક્યમાં જે ન્યૂનતા છે તે ન્યૂનતા ઉપલા વાક્યમાં નથી. તેમાં બતાવ્યું છે કે રૂપવિધ્વંસ અને શરીરવિવંસને માટે માત્ર જરા અવસ્થાનો જ ભય નથી પણ રોગોને પણ ભય છે. જરા અવસ્થા નિયત કાળે જ આવે છે ત્યારે રાત્રે તે ગમે તે સમયે આવી ઉભા રહે છે અને શરીરને ધમધમાવી શરીર સૌન્દર્યને નાશ કરે છે. જરા અવસ્થા એક છે,