________________
(૭) સાવ માતા
[ શરીરને સંગે રહેલા આત્માની મહદશામાં કર્મને પ્રવાહ કેવી રીતે આત્મામાં દાખલ થાય છે તે આ ભાવનામાં બતાવવામાં આવશે. ]
भुजंगप्रयातवृत्तम् ।
मुख्याश्रवो मिथ्यात्वम् । पटोत्पत्तिमूलं यथा तन्तुन्दं । घटोत्पत्तिमूलं यथा मृत्समूहः ॥ तृणोत्पत्तिमूलं यथा तस्य बीजं । तथा कम्मेमूलं च मिथ्यात्वमुक्तम् ॥ ५० ॥
આશ્રવને મુખ્ય ભેદ મિથ્યાત્વ. અર્થ-પટ-વસ્ત્રની ઉત્પત્તિમાં જેમ તત્ત્વને સમૂહ મુખ્ય કારણ છે, ઘડાની ઉત્પત્તિમાં જેમ માટીને સમૂહ મુખ્ય કારણ છે, અને જમીન ઉપર જે અસંખ્ય તરણું ઉગે છે તેનું મૂળ કારણ જેમ તેનું બીજ છે, તેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય આદિ કર્મની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર વધવામાં મુખ્ય કારણ