________________
૨૦.
ભાવના-ચાતક.
૪ સશયિક મિથ્યાત્વ—ગીતાર્થને પૂછવાથી લાજ જશે એવા
ભયથી જિનવચનમાં ઉપજેલી શંકાનું સમાધાન ન કરતાં સંશય વિદ્યા કરવો. ૫ અણુભગ મિથ્યાત્વ-નિશાથી બેભાન થએલ માણસની પેઠે
સારાસાર, જીવાજીવ, પુયપાપ વગેરે કંઈ પણ ન જાણવું. ૬ લૌકિક મિથ્યાત્વ–લૌકિક પર્વ, લૌકિક તીર્થ, લૌકિક દેવ
દેવતાઓની માન્યતા કરવી. લેકર મિથ્યાત્વ–ોકોત્તર (જેનના) દેવ, ગુરૂ, ધર્મની
માન્યતા કરવી, ઐહિક કામનાથી તપ વગેરે કરવું. ૮ કુપ્રવચન મિથ્યાત્વ–પાખંડીના શાસ્ત્રોનું માનવાં.
વીતરાગના માર્ગથી જૂન પ્રરૂપણ કરે તે મિથ્યાત્વ. ૧૦ વીતરાગના માર્ગથી અધિક પ્રરૂપણ કરે તે મિથ્યાત્વ. ૧૧ વીતરાગના માર્ગથી વિપરીત પ્રરૂપણું કરે તે મિથ્યાત્વ. ૧૨ ધર્મને અધર્મ રૂપે માને તે મિથ્યાત્વ. ૧૭ અધર્મને ધમ રૂપે માને તે મિથ્યાત્વ. ૧૪ જીવને અજીવ માને તે મિથ્યાત્વ. ૧૫ અજીવને જીવ માને તે મિયાવ. ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ માને તે મિથ્યાત્વ. ૧૭ અન્ય માર્ગને જિનમાર્ગ માને તે મિથ્યાત્વ. ૧૮ સાધુને મુસાધુ માને તે મિથ્યાત્વ. ૧૯ મુસાધુને સાધુ માને તે મિથ્યાત્વ. ૨૦ મુક્તને (મેક્ષ ગયેલાને) અમુક્ત માને તે મિથ્યાત્વ. ૨૧ અમુક્તને મુક્ત માને તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ-વિનય કરવા યોગ્યને વિનય ન કર. ૨૩ અક્રિયા મિથ્યાત્વ-કરવાયોગ્ય ક્રિયા ન કરવી અને દુષ્ટ ક્રિયા કરવી. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ-જ્ઞાન મેળવવા કોશીશ ન કરતાં અજ્ઞાનમાં
જ શ્રેય માનવું.