________________
અન્યત્વ ભાવના
૧૭૭
-
एतान्नु कर्ममय पुद्गलजान विकारान्मत्वा निजान् भजसि किं बहिरात्मभावम् ॥ ३८ ॥
कथमात्मनि जन्ममृत्युष्यपदेशः । जन्योस्ति नो न जनकोऽस्ति भवान्कदाचित् । सच्चित्सुखात्मकतया त्वमसि प्रसिद्धः॥ रागाधनेकमललब्धशरीरसङ्गी। जातो मृतोऽयमिति च व्यपदेशमेसि ॥ ३९ ॥ શરીરની દુર્બળતામાં આત્માની દુર્બળતા નથી.
અર્થ–હે મુગ્ધ! જ્યારે શરીરમાં કાંઈ રોગાદિક થાય છે, અથવા તપ કે પરમાર્થનું કામ કરતાં શરીરને ચેડી તકલીફ પડે છે, ત્યારે હારા મનમાં ગ્લાનિ થવાની સાથે જે તે વ્યર્થ રેવા મંડી જાય છે, એ હારી કેટલી બધી વિચારશન્યતા છે? શું શરીરને ઘસારો લાગતાં હારા આત્માને કેઈ અંશ ઘસાઈ જાય છે ? નહિ જ; કેમકે આત્મસ્વરૂપ જ્યોતિર્મય અને પરિપૂર્ણ નિશ્ચલ છે. (૩૭)
બહિરાત્મભાવને ત્યાગ જન્મ, જરા, મરણ, રોગ, ગ, હાનિ અને વૃદ્ધિ એ બધા ધર્મો શરીરના જ છે. એમાંને એકેક ધર્મ આત્માને નથી. એ બધા ધર્મો કર્મ પુદગલના વિકાર રૂ૫ છે. પુદ્ગલના વિકારો પુદ્ગલરૂ૫ શરીરને જ લાગુ પડી શકે પણ પુદ્ગલથી અતિરિક્ત જે આત્મા તેને લાગુ પડી શકે નહિ. માટે હે આત્મન ! પુગલના વિકારોને તું પિતાના માની શામાટે બહિરાત્મભાવ ભજે છે, અને બીજાની હાનિ વૃદ્ધિથી શામાટે દુઃખી થાય છે? (૩૮)
૧૨