________________
૧૩૮
ભાવના શતક
લિગીરીના વિચારામાં કંઈક ધ આવી. કલાક બે કલાક પછી જાગ્યા. ત્યારે સામેના એરડામાં ચંદા અને તેની હેનપણીઓની મિજલસ જામી છે. હાસ્ય વિનાદની વાતા ચાલી રહી છે. તેમાં એક સખીએ પૂછ્યું કે આ સામા ખાટલા ઉપર બેઠેલા પ્રાહુણેા કાણુ છે ? ચંદાને જવાબ આપ્યા વિના છૂટકો નહાતા. ખરૂ ખેલતાં શરમ આવતી હતી, તેથી કહ્યું કે એ મારા પીયર તરફને માણુસ છે. બીજી સખીએ કહ્યું કે શું એ તમારા સગા છે? ચંદા એટલી :ના. ના. સગા અગેા કાંધ નહિ પણ આગળ મારા બાપના ઘરમાં ચુલાકુકણ ( રસોઇ) હતા, એટલે મારા બાપના ઘરના નોકર છે. આ શબ્દો ફકીરચંદે કાનાકાન સાંભળ્યા. હવે તેને એક ઘડી પણ આંહિ રહેવું મુશ્કેલીભર્યું લાગ્યું. તે તરત ત્યાંથી ઉઠયા. પેાતાને કાચળેા ખભે નાંખી તે ચાલતા થયા, પણુ કાઈ એ તેને પૂછ્યું નહિ કે અત્યારે ક્યાં જશો ? ફકીરચંદને વધારે અફ્સોસ તેા એ થા હતા કે જે મ્હેનને હું ઘણી હાંશથી મળવા આબ્યા તે મ્હેતે મને એલાવ્યા નહિ, પ્રેમ કુશળના સમાચાર પૂછયા નહિ, મારી હાલત વિષેની કશી વાતચીત કરી નહિ, અને મારા સામું પણ જોયું નહિ ! હશે, હવે અસાસ કર્યાં શા કામના ? ગરીબના મેલી પરમેશ્વર છે માટે તેનાપર આધાર રાખી દૈવ ારી જાય ત્યાં જવું, એવા નિશ્ચયથી તેણે પેાતાની મુસાફરી આગળ લખાવી. કોઈ દેશાવરમાં નીકળી ગયા, ત્યાં પુણ્યના સિતારા ઉગ્યા. દિવસે દિવસે દ્રવ્યમાં વધારા થતા ગયા. પાંચ દશ વરસ ત્યાં ગાળ્યા તેટલામાં સારી રીતે લક્ષ્મીને સંચય થયા. સ્વદેશ તરફ તે પાછા કર્યાં. જે રસ્તામાં હૅનનું ગામ આવે છે તેજ રસ્તા આવી ચડયેા. આ વખતે ફકીરચંદ શેઠ એકલા નહિ, પણ રસાલા સાથે હતા. એ ચાર નાકરા, એક એ સિપાઇ, ગાડી ઘેાડા સાથે ઠાઠમાઠ હતા. મ્હેનનું ગામ આવ્યું ત્યારે ગામમાં ન ગયા પણ તળાવની પાળે ઉતર્યાં. પનીયારી બાઇઓએ શેઠનું નામ હામ પૂછી ચંદાખાને ખબર પહોંચાડવા. ભાઈના ઠાઠમાઠ અને