________________
૧૭૨
ભાવના-શતક
કાગળ તમારા જ લખેલા છે કે ? પ્રેમચંદ . નીચે આવ્યે ને જેવા કાગળ જોયા કે તેના હાશકાશ ઉડી ગયા. તે સમજી ગયેા કે આ કાગળ મરનાર છે.કરાની પાસેથી મળેલ છે; તેથી તે છેાકરી મારી પુત્ર જ હશે; મને તેડવા આવેલ હાવા જોઇએ. આગળ જઈને તપાસ કરી તેા ખાત્રી થઈ કે તે મ્હારા પોતાના જ પુત્ર છે! એકના એક પુત્ર પાતાના મ્હાં આગળ પણ એળખાયા વિના અકસ્માત્ મરી જવાથી પ્રેમચંદના મનમાં અસરૢ વાદ્યાત થયા. તરતજ તે ખેàાશ થઇ મૂર્છા ખાઈને ઢળી પડયા. એક તરફ પુત્રનુ શબ અને બીજી તરફ મૂછિત થએલા તેને બાપ લાંખા થઈ પડયા ! તે દેખાવ કઠિન હદમને પણ પિગળાવે તેવા દયાજનક થઇ પડયા. કેટલીક વાર પછી પ્રેમ દને શુદ્ધિ આવી, ત્યારે તે ઘણા જ આસ્વરથી રડવા લાગ્યા. “ અરેરે હું કેવા હીનભાગી ? એ મહીનાના પુત્રને મૂકી પૈસાને માટે પરદેશ ગયા. આજે ૧૫ વરસે પુત્રને પરણાવવા અતિ -ઉમેદથી પાછા ફર્યાં, ત્યારે મૃત અવસ્થામાં પુત્રને જોઉં છું. અરે ! વધારે અસાસ કરવા જેવું તેા એ છે કે મ્હારા મ્હાં આગળ મ્હારો પુત્ર પીડાતા હતા, ત્યારે મેં તેની સરભરા પણ કરી નહિ, તેને -જોવા પણ ગયા નહિ, સરભરા કરનાર પરમાર્થી માણસે દવા દાકટરના ખર્ચ માટે ખરડા લઇ આવ્યા, તેમાં એક આને પણુ ભરાવ્યેા નહિ; હા પુત્ર! હવે હું ધેર જઇ ત્હારી માને શું સંદેશા આપીશ! અરે, આના કરતાં મ્હને મેાત લઈ ગયું હોત તે। સારૂં.” આવી રીતે પાકે પાકે રૂદન કરતા શબને ઠેકાણે પાડી પેાતાને ઘેર ગયા. તેની સ્ત્રીએ પુત્ર મરણુના સમાચાર જેવા સાંભળ્યા કે તેની સાથે જ દુઃખના આધાતથી હૃદય બંધ થઈ જતાં તે પણ ભરણુ પામી. સ્ત્રી અને પુત્રના મરણુથી ઉદાસીન થઈ પ્રેમચંદે સંસારના ત્યાગ કરી, દીક્ષા ધારણ કરી, આત્મશ્રેય સાધ્યું.
પ્રેમચંદને જયાંસુધી ‘આ મારો પુત્ર છે’ એવું ભાન ન્હાતુ ત્યાંસુધી દુઃખ ન્હોતું, ચિંતા ન્હોતી, પુત્રના મરણુથી પણ તેને શાક કે દિલ