________________
અન્યત્વ ભાવના
૧૭૩
મારી પુત્ર' એવું ભાન હૃદયને ઘેરી લીધું. આ
ગીરી થઈ ન્હોતી; પણ જે ઘડીએ · આ થયું કે તરત જ દુઃખ અને સતાપે તેના ઉપરથી શીખવાનું એ છે કે ‘દુ:ખનું મૂળ મમતા જ છે.' અન્યત્વ ભાવના ભાવી દુ:ખને દૂર કરવું, એ સમજણુનું કૂળ છે. (૩૪-૩૫.) देहात्मनो सम्बन्धः ।
एतच्च पुद्गलमयं क्षणिकं शरीरमात्मा च शारदशशाङ्कसदृक्षरूपः ॥ बन्धस्तयोर्भवति कर्मविपाकजन्यो । देहात्मधीर्जडधियामविवेकजन्या ||३६||
દેહે અને આત્માના સમ”.
—આ શરીર કે જે નજરે દેખાય છે તે જીવ-આત્મારૂપ નથી, કિન્તુ પુદ્ગલ-જડસ્વરૂપ છે અને એક ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળુ` છે; ત્યારે આત્મા જડ નહિ પણુ ચૈતન્ય સ્વરૂપ છે, શરદ્કાળના ચંદ્રમા જેવા નિળ પ્રકાશિત છે અને નિત્ય-અખ’ડ -અવિનાશી છે. આત્મા અને શરીરના જે સંબધ થયા છે, તે ક્રની વ`ણાના ચેાગથી થયેલ છે, પણ વાસ્તવિક નથી; આમ આત્મા અને શરીર અલગ હેાવા છતાં જે શરીરને જ આત્મા માની લે છે, તે ભ્રાન્તિ છે, અને તેવી ભ્રાન્તિ અવિવેકને લીધે જડ
વાદીઓને થાય છે. (૩૬)
વિવેચન—આ કાવ્યમાં આત્મા અને શરીરની ભિન્નતા દર્શાવી છે. ચાર્વાક દર્શનના અનુયાયી નાસ્તિકા એમ માને છે કે શરીરથી આત્મા જુદો નથી. પૃથ્વી, પાણી, તેજ અને વાયુના સાગથી એક પ્રકારની ચૈતન્યશક્તિ શરીરની સાથે ઉત્પન્ન થાય છે. શરીરને વિનાશે તે શક્તિના પણ વિનાશ થાય છે, કારણકે શક્તિનું અધિષ્ઠાન આ શરીર જ છે. શરીરની ઉત્પત્તિ પહેલાં અને શરીરના વિનાશ