________________
એકત્વ ભાવના.
વછર ! જ્યારે મારા પ્રાણ નીકળી જાય, અને મને દફનાવવાને જનાઝામાં સુવાડી લઈ જાઓ તે વખતે મહારા બન્ને હાથે જનાઝાની બહાર રાખજે; અને લોકોને ચેતવજે કે મહમ્મદે આટલી દેલત મેળવી, પણ અંતે સમયને વ્યર્થ ગુમાવી ખુલે હાથે જાય છે.
વજીરે સુલતાનના પ્રાણ નીકળી ગયા પછી તેના કહ્યા પ્રમાણે કર્યું, અને લોકોને સુકૃત્ય કરવાની ચેતવણી આપી. (૩૧)
दृष्ट्वाप्येकाकिनो गच्छतः किं ममत्वम् । प्रतिदिवसमनेकान्पाणिनो निःसहायान्मरणपथगतांस्तान्प्रेक्षते मानवोऽयम् ॥ स्वगतिमपि तथा तां बुध्यते भाविनों वा। तदपि नहि ममत्वं दुःखमूलं जहाति ॥ ३२॥
महतां राज्ञामप्येकाकिंतया गमनम् । दिशिदिशि ततकीतिर्भोजभूपः सुनीती । रिपुकुलबलदारी विक्रमो दुःखहारी ॥ अकबरनरपालो दुर्नयारातिकालो। मरणमुपययुस्ते मृत्युना निःसहायाः ॥३३॥ એકીલા જતાં જોઈને પણ કેમ મમત્વ કરે છે?
અર્થ–હાલની ગણત્રી પ્રમાણે આ પૃથ્વી ઉપર એક મિનિટે તેત્રીશ માણસોનું મરણ પ્રમાણુ સરેરાસ આવે છે, તેમાં ગરીબો મરે છે અને તવંગરો પણ મરે છે, પણ કેઈની સાથે કંઈ પણ જતું જોવામાં આવતું નથી. દરેક માણસ એકાએકી જ પરલોક તરફ પ્રયાણ કરતો જોવામાં આવે છે, અને જેનાર માણસ “પિતાની પણ તેવી જ ગતિ થવાની છે” એમ સમજે છે છતાં પણ માણસ
૧૧