________________
અન્યત્વ ભાવના.
૧૬૯
કરતાં પણ પાછળથી જેમના સંબંધ થયા છે, એવી સ્ત્રી, પુત્ર, પુત્રી, નાકર, ચાકર, ધરબાર, બાગ, બગીચા, ઘેાડા, હાથી, ગાયા, ભેંસેા, વગેરે પાતાની માની લીધેલી વસ્તુએના સંબંધ તો આગલા સંબંધ કરતાં પણ ઉતરતા પ્રકારના છે, થાડા કાળના છે. તે ચીજો આત્માની સાથે સાક્ષાત્ સંબંધ ધરાવનારી નથી. શરીરની સાથે પણ સાક્ષાત્ સીધા સંબધ ધરાવનારી નથી. માત્ર મનની માન્યતાને લીધે માની લીધેàા તે સંબંધ છે. શરીરની સ્થિતિ સુધી તેમના સબંધ કાયમ રહે એ પણ ચેાસ નથી. પુણ્યનું પરિવર્તન થતાં કે તેમનું આયુષ્ય પૂર્ણ થતાં મમતા રાખનારના શરીરના અસ્તિવમાં પણ તે વસ્તુએના સંબંધ તૂટી જાય છે, વિચાગ થાય છે. તેા પછી શું ધારીને તેવી અસ્થિર વસ્તુઓમાં અહંભાવ કે મમભાવ આંધવા ? આ મમત્વથી તાદાત્મ્ય-ભાવથી સુખ કરતાં દુઃખ અધિક થાય છે. ખરી રીતે દુઃખનું મૂળ નશ્વર વસ્તુઓમાં થયેલ તાદારમ્યભાવ જ છે. જ્યાં સુધી તે વસ્તુની સાથેના સબંધ દૃષ્ટિભૂત થયા ન હૈાય ત્યાંસુધી તે વસ્તુના ચૈાગ વિયેાગમાં કઈ પણ સુખ દુઃખ થતું નથી. પેાતાના પડેાશીના ધરમાં ચેારી થાય, આગ લાગે કે કાઈ યુવકનું મરણ થાય ત્યારે દુ:ખ થતું નથી, અને પેાતાના ધરમાં જો તેમ થાય તેા પારાવાર દુઃખ થાય છે. આનું કારણ શું? પડેાશીનું ધર જુદુ છે, તેના ધરની ચીજો મારાથી જુદી છે, તેની સાથે મારે કાંઈ સબંધ નથી, એવી રીતનેા અન્યત્વ ભાવ છે તા દુ:ખ થતું નથી; અને પેાતાના ધરની ચીજોમાં તાદાત્મ્ય ભાવ છે તા તેના વિયેાગ અસદ્ઘ દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ વધારે પરિચય, જેમ વધારે આશક્તિ તેમ વધારે દુઃખ. આ વસ્તુ મારી છે’ એટલું ભાન થવાની સાથે કેવું દુ:ખ છે તે નીચેની કથા ઉપરથી સમજાશે.
"
થાય
દૃષ્ટાંત—એક ગામડામાં પ્રેમચંદ નામે એક ગૃહસ્થ રહેતા હતા. પુણ્યની ઉલટી ગતિથી દિવસે દિવસે તેની આર્થિક સ્થિતિ