________________
એકત્વ ભાવના.
૧૪૭
મિત્ર રૂપસેન અને હું સાથે પરદેશ ગયા, ધંધે વળગ્યા, પણ રૂપસેન ક્યાંય ફાવ્યા નહિ. કોઈ ઠેકાણે ટક્યા નિહ. મેં તેને ઘણી વાર મદદ કરી. છેવટ હું આંહિ આવવાને તૈયાર થયા તે પહેલાં તેને મારી સાથે આવવાને ધણું કહ્યું. મારી મુડીમાંથી તેને આપવાને કહ્યું, પણ મારૂં કહ્યું માન્યું નહિ. છેવટ મેં પૂછ્યું કે તારે સમાચાર કંઈ આપવા છે? ત્યારે કહે કે હું કમાયા નથી તેથી શું સમાચાર આપું ! અહુ બહુ કહ્યું ત્યારે માત્ર એટલું જ કહ્યું કે વા. રૂ. ધેા. લ. એ ચાર અક્ષરેશ મારાં માવિત્રને સંભળાવશે. આટલું કહી તે ક્યાંય જતા રહ્યો, તેના કઈ પત્તો લાગ્યા નહિ, ત્યારે હું આંહિ આવ્યા.
""
આ ખેદકારક સમાચારથી રૂપસેનના કુટુંબમાં અશાંતિ ફેલાઈ. આટલા વરસ પરદેશમાં ગાળ્યા છતાં કંઈ કમાણી થઈ નહિ એ એક નિરાશા, તેની સાથે વળી કઈ સમાચાર ન માકલતાં તે ક્યાંય ચાલ્યા ગયા તેના પત્તો નહિ, એથી સર્વને અતિ દિલગીરી થવા લાગી. છેવટ વા–રૂ–ાલ એ મભરેલા અક્ષરાના શા અર્થ થતા હશે તે જાણવાની ઉત્કંઠા થઈ. કંઈ પણ સમાચાર ન મેાકલતાં માત્ર ચાર જ અક્ષરેશના માકલેલા સંદેશા કઈ પણ ભેદ ભરેલા હાવા જોઇએ, અને તે ઉપરથી વામદેવની વાત ઉપર પણ કઈક શક ઉત્પન્ન થયેા. રૂપસેન આવા હુશીયાર છતાં તદ્દન નિષ્ફળ થાય એ વાત શંકાભરેલી લાગી. વ્યાપારમાં ત્તેહમદ થવાના આગળના સમાચારે તે શંકામાં વધારા કર્યાં. છેવટે રાજસભામાં જઈ રૂપસેનના પિતાએ ચાર અક્ષરાના મમ ભરેલા અથ સમજાવવાની દરખાસ્ત મૂકી. રાજાએ પિંડતા મેલાવી તેને અ જણાવવાની તાકીદ કરી. પંડિતા વિચારમાં પડી ગયા. “ વા–૩–àાલ ” એવા કોઈ એક શબ્દ નથી, તેમ તે કાઈ સમસ્ત શબ્દ હોય તેમ પણ જણાતું નથી. આખરે એક વિદ્વાન કે જેને સાક્ષાત્ સરસ્વતી સાંનિધ્ય હતી તેના જાણવામાં તે અર્થે આવ્યા, અને તેણે રાજસભામાં તે શબ્દને આ પ્રમાણે અથ કરી બતાવ્યેાઃ—