________________
૧૪૦
ભાવના તક ગાઠવાઇ ગયા. શેઠ જમવા બેઠા. ુન મેાતીના પ`ખા હાથમાં લઈ ન્સાઈના ઉપર પવન નાંખે છે. નવ નવી રસાઇ પીરસાય છે. આ બધું જોઈ ક્કીરચંદ શેઠ તેા વિચારમાં મગ્ન થઈ ગયા કે આટલું બધું માન કાને મળે છે? હું તા એને એ છું. માત્ર સારાં લુગાં અને દાગીના પહેરેલા છે એ વિશેષ છે. ત્યારે આ માન મને નથી મળતું પણ દાગીનાને મળે છે. વ્હેન જાણતી હશે કે ભાઇ પહેલી વાત ભૂલી ગયા હશે, પણ એ ભૂલાય તેવું ક્યાં છે ? પિરસાયેલ ભોજનમાંથી કાળીયા લીધા પહેલાં શેઠ હાથમાંથી કાનમાંથી અને ડાકમાંથી ઘરેણાં ઉતારી ઉતારી થાળીમાં મૂકવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે હાર ! અરે માળા! અરે ઠંડા વેઢ ! તમે આ જમે.
આ બધું તમારે માટે છે. મને પણ તમારે પ્રતાપે મળે છે. ચંદા, ભાઈને કહે છે કે ભાઈ, આ રીતિ તે ક્યાંની ? આમ ચાળા કેમ કરી છે. ? ભાઇએ કહ્યું: મ્હેન ! આ ચાળા નથી પણુ ખરેખર છે. આટલું બધું માનપાન આ વસ્તુઓને મળે છે–મને નથી મળતું. હું તા એના એ જ છું. સાંભળ
દામે આદર દીજીએ, દામે કીજે કામ; પહેલે ફેરે આપીયું, ચુલાડુ કણ નામ.
મ્હેન ! હું તેા એ જ ચૂલાકુકણુ–રસાઇએ ભિખારી છું. શ વરસ પહેલાંનું અપમાન હું વિસરી ગયા નથી. પણ તેમાં કાંઇ તારા દોષ નહાતા, મારાં કર્મીના જ વાંક. આથી ચંદા ભેાંડી પડી ગઇ, અને અવિચારીપણા માટે ક્ષમા માંગી. ભાઈએ ક્ષમા આપવાની સાથે સારી રકમ વ્હેનને બક્ષીસમાં આપી. હેંને ઘણા આગ્રહથી એ દિવસ ભાઈને રાકી વિદાય કર્યાં. દરેક ઠેકાણે પ્રાયઃ આવી જ સ્વાની માજી ડાય છે. સ્વાથ હોય તેા ભાઇને અર્જુન અને હુંઅને ભાઇ, સ્ત્રીને પતિ, અને પતિને સ્ત્રી, માબાપને પુત્ર અને પુત્રને માબાપ, પણ સ્વાર્થ ન હાય તેા કાણુ વ્હેન અને કાણુ ભાઈ, કાણુ