________________
એકત્વ ભાવના
૧૩૧
માથું પછાડતાં તેના વ્હાલા પ્રાણ દેહને છેલ્લી સલામ કરે છે અને હાથ ભાંગે પડે છે. મનની આશા મનમાં રહી જાય છે અને સંચિત કરેલી સપત્તિ ખીજાને સ્વાધીન થાય છે. તેની સંપત્તિ અને સધળા સાથીઓ આ લાકમાં રહે છે અને માત્ર મરનાર આત્મા એકલા જ પરલેાકના પ્રવાસી અને છે. આવા ભયંકર સમયમાં સઘળાએ તેના સાથ મૂકી દે છે, ત્યારે માત્ર એક ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ તેની સાથે જાય છે. ગ્રંથકાર સમજાવે છે કે હું ભાઈ ! જે મમતા મેાત વખતે સર્પની માફ્ક હારા હૃદયને ડંખશે, રડાપીટ કરાવશે, મહાદુઃખદાયક થશે, તે મમતાને થાડે થાર્ડ કમી કરતા જા. જુવાનીમાં નિહ તા ધડપણમાં તે તે તાને તદ્ન દૂર કર, નહિતા હાથનાં કર્યાં... હૈયે વાગશે, ત્હારી તાની જ મમતા હને દુર્ગતિમાં ખેચી જશે, માટે મમતાને દૂર કરી તેને સ્થાને સમતાનું સ્થાપન કર. માત્ર એક અક્ષર જ મદલાવવાના છે. ‘મ'ને સ્થાને ‘સ' કરવાના છે. (૨૬)
મમ
પા
अन्ते निःसहायता ।
aa fro विलपन्ती तिष्ठति स्त्री गृहाश्रे । प्रचलति विशिखान्तं स्नेहयुक्तापि माता ॥ स्वजनसमुदयस्ते याति नूनं वनान्तं । तनुरपि दहनान्तं निःसहायस्ततस्त्वम् ||२७|| સ્વાર્થમય: સ્ત્રીસંવન્પઃ ।
द्विरदगमनशीला प्रेमलीला किलेयं । तव हृदय विरामा केलिकामातिवामा ॥ ss जनुषि सदाप्यास्त्रार्थसिद्धेः सखी ते । मृतिमुपगतवन्तं साश्रयेन्नो क्षणं त्वाम् ||२८||