________________
૧૧૮
ભાવના-રાતક
સુખ યા ભાગનાં સાધન ચાલ્યાં જાય છે ત્યારે ભાગી અને શાખી માણસના એવા મેહાલ થાય છે કે તેના દુઃખને અનુભવ માત્ર તે જ કરી શકે છે. ખીજાએ તેની હાંસી કરે છે અને તેના હૃદયમાં દુઃખના લડકા ઉઠે છે. એટલા માટે જ કહ્યું છે કે—
सव्वं विलवियं गीयं सव्वं नहं विडंबियं ।
सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ॥ १ ॥ ઉ. અ. ૧૩ ગા. ૧૬
અર્થ——સ ગીત વિલાપરૂપ અને છે. સર્વ નાટ્ય વિટંબના કરનાર થાય છે. સવ આભરણેા ભારરૂપ થાય છે અને સ પ્રકારના કામભાગ દુ:ખ ઉપજાવનાર નિવડે છે. એટલા માટે કાવ્યના ચેાથા ચરણમાં કહ્યું કે, “મૈં છું સસારે ” અર્થાત્–સંસારમાં કાઈ પણ સ્થળે દુઃખ વગરનું સુખ જોવામાં આવતું નથી. (૨૩) किं संसारे सुखं नास्ति ?
तनोर्दुःखं भुङ्क्ते विविधगदजं कश्चन जनस्तदन्यः पुत्रस्त्रीविरहजनितं मानसमिदम् ॥ परो दारिद्र्योत्थं विषसमविपत्तिं च सहते । न संसारे कश्चित्सकलसुखभोक्तास्ति मनुजः ॥ २४ ॥ શું સંસારમાં સુખ નથી ?
અ—કાઈ માણસને અનેક જાતના રાગાના ઉદ્ભવ થવાથી શારીરિક દુઃખ ભાગવવું પડે છે, તેા કાઈને સ્ત્રી પુત્ર ભાઈ ભગિની વગેરે સંબધીઓની પ્રતિકૂલતાથી કે તેમના વિયાગથી માનસિક દુઃખ ભાગવવું પડે છે. કે!ઇને વ્યાપારમાં નુકસાની થતાં દિરદ્રતાનું દુઃખ સાથે છે તેા કાઇને રાજદ્વારી મામલામાં આવી પડતી ઝેર જેવી વિપત્તિ સહન કરવી પડે છે. ખરી રીતે જોઇએ તે। આ સંસારમાં કાઈ પણ માણસ એવા જોવામાં આવતા નથી કે જેને