________________
સંસાર ભાવના. તે ઉષ્ણુતા અહીંની અગ્નિની ઉષ્ણતા કરતાં અનંતગણું વધારે છે. અર્થાત નરકના ઉણ પ્રદેશમાં રહેલા એક નારીને કેઈ આ લેકમાં લાવી કુંભારના નિભાડાની અગ્નિમાં સુવાડે તો તે નારકી એમજ સમજે કે મને ફૂલની શય્યામાં સુવાડડ્યો. આવી ઉણુ વેદના મેં ત્યાં સહન કરી છે.
जहां इहं इमं सीयं । इत्तोणंतमुणो तहिं ॥
नरएसु वेयणा सीया । असाया वेइया मए । અર્થાત– હે માતા! નરકમાં જ્યાં ઉણુ પ્રદેશ છે ત્યાં અનહદ ગરમી છે અને જ્યાં શીત પ્રદેશ છે ત્યાં અનહદ ઠંડી છે. તે ઠંડી પણ જેવી તેવી નહિ કિન્તુ અહીં જ્યારે હિમ પડે અને વધારેમાં વધારે ઠંડી હેય તેના કરતાં અનંતગુણ વધારે ઠંડી નરકના ઠંડા પ્રદેશમાં છે. ત્યાં પણ મેં ઘણું અવતારે કર્યા છે અને ઠંડીની અસહ્ય વેદના મેં જોગવી છે. એ આ વખતે બરાબર મને સાંભરે છે.
कंदतो कंदु कुंभिसु । उपाओ अहोसिरो ॥
हुयासणे जलंतमि । पक्व पुव्वो अणंतसो ॥ અર્થાત–હે માતા ! નરકને વિષે પરમાધામીઓ એક કુંડમાં અગ્નિ સળગાવી તેના ઉપર અને નીચે માથે અને ઉંચે પગે અધર લટકાવી અગ્નિમાં સેકતા. આવી રીતે પૂર્વે અનંતી વાર હું સેકાયા અને ભુંજા .
महा दवम्गि संकासे । मरुमि वइरवालुए ॥ कलंबवालुयाएय । दद्वपुव्वो अणंतसो ॥ रसंतो कंदु कुंभीसु । उदुंबद्धो अबंधवो ॥
करवत्त करवयाईहिं । छिमपुन्वो अणंतसो ॥ અર્થાત–હે માતા! જે દૂરથી જોતાં મહાન દાવાનલ સમાન લાગે તેવી વજુવાલુકા અને કદબવાલુકા નદીની ઉષ્ણ રેતીમાં