________________
૧૧૨
ભાવના-શતક
રસ્તાનો છેડો આવ્યો નહિ. તેનું કારણ શું રસ્તાની લંબાઈ કે કે ચક્રગતિ ? અલબત્ત, અહીં બંને કારણે છે એમ કહી શકાશે કેમકે સંસાર પરિભ્રમણનો રસ્તો કાંઈ ટુંક નથી. લોકના એક છેડાથી બીજે છેડે અસંખ્યાત જન કેડાડીને અંતરે છે. ચતુ.
के महालएणं भंते लोए पण्णत्ते ? गोयमा महइ महालए लोए पण्णत्ते पुरथिमेणं असंखेज्जाओ जोयण कोडाकोडीओ, दाहिणणं असंखेजाओ एवं चेव, एवं पञ्चस्थिमेणंवि, एवं उत्तरेण वि, एवं उवि, अहे असंखेહજાણો ગોથા ક્રોકોડીગો ગાયાવિહ્યું ભગ. શ. ૧૨. ઉ. ૭.
અર્થ–ગૌતમ પૂછે છે હે ભગવન! આ લેક કેટલો મહેટે છે? ભગવાન કહે છે-હે ગૌતમ! આ લોક ઘણો જ મહેટ છે. અહીંથી પૂર્વદિશામાં અસંખ્યાત કેડાછેડી જોજન પહોળો છે. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પણ તેટલે જ પહેળો છે. અહીંથી ઉચે પણ અસંખ્યાત કલાકેડી જોજન લાંબો છે અને નીચે પણ તેટલો લાંબો છે. અસંખ્યાત કલાકેડી જોજનની લંબાઈ અને પહેળાઈમાં આ લેક વિસ્તૃત છે.
એક તો રસ્તો આટલો બધો લાંબો તેમાં વળી રોકાવાનાં સ્ટેશને ઘણું, ત્યાં પણ કાણુ ઘડી બે ઘડીની નહિ પણ અસંખ્યાત અને અનંતકાળની એકેક સ્ટેશને થઈ, જેથી આપણે મુસાફરીને લાંબે વખત લાગે એ સંભવિત છે. તે પણ એક મુસાફરીમાં જેટલો વખત લાગવો જોઈએ તેના કરતાં ઘણે વખત આપણી પાસેથી ગયો છે તેથી એમ નિશ્ચય થાય છે કે આપણી મુસાફરી રસ્તાસરની થઈ નથી કિન્તુ ઘાણીના બળદની માફક ચક્રગતિએ થઈ છે. રસ્તા ઉપર આવવાને ચાર ગતિમાંની માત્ર એક જ ગતિ અને ચોવીશ દંડકમાં ફક્ત એક જ દંડક છે. તે મનુષ્યની ગતિ અને મનુષ્યને દંડક. આપણું મુસાફરી દરમ્યાન શું મનુષ્યની ગતિ કે મનુષ્યને