________________
સસાર ભાવના
૧૦૭
પડી. એક શ્રીમંત યુવક જાણી કુબેરસેનાએ તેને કસાવવાને પ્રયત્ન ર્યો. કુબેરસેનાના ઝેરી કટાક્ષ બાણથી કુબેરદત્ત ધાયલ થયા. તે નથી જાણતા કે આ મારી જનની છે તેમ એરસેના પણ નથી જાતી કે આ મારા પુત્ર છે. અજાણપણે કુબેરદત્ત એક પાતકમાંથી છુટી આ બીજા પાતકમાં પડચો. અંધ અનેàા મનુષ્ય શું અકૃત્ય નથી કરતા ?! એકને પૈસાના લેાલ અને બીજાની વિષયલંપટતા આ એ દુર્ગુણાના સમાગમ જ ક્લીભૂત થયા હાયની તેમ કુબેરસેનાને કુબેરદત્તના સમાગમથી પુનઃ એક પુત્રને જન્મ થયેા. બાળકના સુભાગ્યે કૅમેરસેનાની એટલી સન્મતિ થઈ કે તેણે તે પુત્રને મારી નાંખ્યા નહિ તેમ નદીમાં વહેતા પણ કર્યાં નહિ, કિન્તુ ઉછેરવા માંડયો.
કુબેરદત્તા સાધ્વીએ દીક્ષા લઈ શાસ્ત્રાભ્યાસ અને તપ કરવા માંડયો. ચડતા ભાવ અને ચડતી દ્વેશ્યાથી કેટલાંએક કના આવરણાને ઉડાડવાં તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી કુબેરસેના અને એરદત્તનું અસમંજસ કૃત્ય જાણવામાં આવ્યું. પોતાની મા અને ભાનેા આ અઘટિત પ્રસ`ગ જોઈ સાધ્વીને ધણા ખેદ થયા. તે અનૈને પાપથી બચાવવા કંઈક પ્રયત્ન કરવાની ઈચ્છા થઈ; ગુરૂણીની સંમતિ લઈ કુબેરદત્તા સાધ્વીએ મથુરા તરફ. વિહાર કર્યાં. કેટલેક દિવસે મથુરા આવી પહોંચી અને ખનેને પ્રતિાધ પમાડવા મેરસેનાના ધરના એક ભાગમાં ઉતરવાના નિશ્ચય કર્યાં. ત્યાં રહેવા કુબેરસેનાની સમતિ માગી ત્યારે કુબેરસેનાએ કહ્યું કે
આ વૈશ્યાનું ધર છે, અહીં તમારૂં શું કામ છે? સાધ્વીએ કહ્યું કે મારે બીજું કંઈ કામ નથી પણ અમુક કારણસર ઘેાડા વખત અહી રહેવાની ઈચ્છા છે. તમને કોઈ રીતે હરકત નહિ કરૂં. ધરના એક એકાંત અલાયદા ભાગમાં હું પડી રહીશ. કુબેરસેનાએ સંમતિ આપી, એટલે સાધ્વી ત્યાં તા. કુબેરસેના કે કુબેરદત્ત