________________
૩૬
ભાવના શતક
મંગળપાઠકો મંગળ સ્તુતિ કરતા હતા, ત્યારે લાજરાજાની ઉંધ ઉડી ગઈ. જાગૃત થવાની સાથે મનેાવૃત્તિ પેાતાની સંપત્તિ તરફ ચાલી. પેાતાના રાજ્યવૈભવ, સત્તા અને મ્હોટાઈની સ્મૃતિ થતાં ગના અંકુર ઉત્પન્ન થયા. પેાતાને મુખે પાતાની સંપત્તિનું વર્ણન કરવાને એક સંસ્કૃત શ્લાક રચવાના પ્રયત્ન ચાલુ થયા. જેમ જેમ પા તૈયાર થતાં ગયાં તેમ તેમ ઉચ્ચ ધ્વનિથી નીચે પ્રમાણે રાજા માલવા લાગ્યાઃ
तोहरा युवतयः सुहृदोनुकूलाः ।
सद्बान्धवाः प्रणति नम्रगिरव मृत्याः ॥ वल्गन्ति दन्तिनिवहास्तर लास्तुरंगाः ।
અર્થાત્—મારા અંતઃપુરમાં રાણીએ એકેક કરતાં સુંદર, ચિત્તને હરનારી છે. મારા મિત્રા અને ભાયાતા પણ મેાટા મેાટા છે અને તે સર્વે અનુકૂળ છે. મારા નાકા અને અમલદાર વર્ગ ઉપર મારે। એટલે બધા કાબુ છે કે કોઈ પણ મારૂ વચન ઉલ્લંઘી શકે નહિ. દરેક જણ મારી પાસે નમ્ર થઇને ચાલે છે. હાથી, ધેાડા અને લશ્કર પણ બધા કરતાં મારી પાસે વિશેષ છે. ટૂંકામાં મારૂં સામ્રાજ્ય જેવું જામ્યું છે તેવું બીજાનું નહિ હેાય. આવી રીતે પેાતાની સમૃદ્ધિના ગવ કરતાં મારૂ મારૂં એવું મમત્વ રાખતાં પુનઃ પુનઃ પ્રકૃત ત્રણ પદના ઉચ્ચાર રાજાના મુખમાંથી થવા લાગ્યા. ચેાથુ પદ તૈયાર કરવાને રાજા ગેાઠવણ કરે છે પણ તૈયાર થતું નથી. દરમ્યાન એક ચાર કે જે વિદ્વાન છે પણ કમના ચેાગથી તેના અંતઃકરણના બંધારણમાં ચેરી કરવાની વૃત્તિ (સ્વભાવ) પડી ગઈ છે, તે ઇચ્છા પાર પાડવાને પહેલી જ વાર રાજાના ભંડારમાં ચારી કરવાને આવ્યા છે. તે ચારીના ધંધાના જોઇએ તેવા માહિતગાર ન હાવાથી, રાજાના ભંડાર સુધી પહાંચી તા આવ્યા, પણ તરત ભંડાર તાડી વસ્તુ મેળવી શકયા નહિ. ક્ાંકાં મારતાં વખત વધારે લાગી ગયા