________________
૪
ભાવના શકે.
પચાસ તા કાલે સેા, ડેાસે છૂટે હાથે ખરચવા માંડયા. પાંજરાપાળ, અનાથાશ્રમ, પાઠશાળા, સ્કૂલ વગેરેમાં સારી સારી રકમ છેકરા પાસેથી અપાવવા લાગ્યા. છેકરાઓ પણ પેટીની મીલ્કતની આશાએ કરજ કરીને પણ ડાસાના હાથમાં પૈસા આપતા ગયા. સાનીની યુક્તિથી જે ડેસે મરવાને તૈયાર થયા હતા તેણે છ બાર મહિના લંબાવ્યા. છેવટે છેાકરાઓને કરજ તળે દુખાવી ધર્માંદાની સંસ્થાઆમાં સારી રીતે ખર્ચાવી ડાસાએ પરઢાક પ્રયાણ કર્યું. ત્યારપછી ડાસાનું કારજ કર્યું. કારજ કરીને પછી ઘરનાં બધાં માણસા એક ઓરડામાં ભેગાં થયાં. ડાસાના ઇસ્કોતરા ઉઘાડયા તા અંદરથી અત્તરની ભભક છૂટી. સૌ ખુશ થતા હતા કે સારી સારી ચીજો અંદરથી નિકળશે. સૌ વહુએ ટાંપીને બેઠી હતી, અમામાં નામ નિશાન સુધ્ધાં અંદરથી દાગીના નિકળશે. એટલામાં તા એકેક વસ્તુ નિકળવા માંડી. ઉપર નામની ચટકીએ ચાડેલી હતી તે નામ વાંચી તેને તે તે વસ્તુ આપવામાં આવી. વસ્તુ હાથમાં લેતાં તેને ઉમંગ હતા, પણુ રૂ અને રેશમ ઉખેડીને અંદર જુએ તા ગાળમટોળ પાણા સિવાય બીજું કશું નહિ ! બધાના હાથમાં પાણાજ આવ્યા. પેલા નાકરના નામના પણ એક પત્થર નિકળ્યેા. આથી સૌ ડાસાને ગાળા ભાંડવા લાગ્યા અને ડાસાનાનામની પાક નાંખી રોવા મંડયા. અધૂરામાં પૂરૂં પેલા નાકરે બજારમાં જઇને વાત ખુલ્લી કરી કે પેટીમાંથી તા પત્થર નિકળ્યા અને આ એક પત્થર મને પણ મળ્યા છે. લેાકામાં તેમની જેતી થઈ અને લાજ આમરૂ ગઈ. ડાસાને આપેલા દુઃખના બદલા તેમને એ રીતે મળી ચૂકયા.
આ ઉપરથી સમજવાનું એ છે કે પોતાના દીકરા પણ સ્વાર્થ હોય ત્યાંસુધીજ સારા લાગે છે. આ ભવમાં પણુ અંતે કામ આવતા નથી, તા પરભવમાં શાના કામ આવે? પેાતાનાં કરેલાં ક્રર્મી પેાતાનેજ ભાગવવાં પડશે, માટે અગાઉથી વિચારીને ચાલવું જોઇએ !