________________
અશરણ ભાવના
૭૩
મંત્રજાપ કરવા લાગ્યા. થાડી વારમાં મને પરસેવા વળ્યા. વ ભીંજાઈ ગયું. એક પ્યાલાની અંદર તે નિચેાવી લઈ ખીજી વાર એઢાડયું. એક છે અને ત્રણ વાર નિચેાવ્યું, તેમાં પ્યાલે આખા પસીનાથી–દથી ભરાઈ ગયા. મને તદ્દન શાંતિ થઈ ગઈ. વૈદ્ય કમાડ ઉઘાડી બધાને અંદર એલાવ્યા. દર્દના પ્યાલા હાથમાં લીધા અને કહ્યું કે જુઓ ! આ ાકરાને તદ્દન શાંતિ થઈ ગઈ. તેનું સઘળું દર્દ આ પ્યાલામાં એકઠું થયું છે! કહે। હવે આ પ્યાલા ક્રાણુ પીવા ઈચ્છે છે ? મારા પિતા, માતાજી, ભાએ, હેના, ભાજાઇએ, બધાંને જૂદાં જૂદાં મેલાવી વૈદ્ય કહ્યું, પણ હે રાજન! તે પ્યાલાની અંદરના પ્રવાહી પદાથ તેજામની પેઠે ખદખદતા હતા. વખતે વખતે ધુમાડા અને વખતે અગ્નિની જ્વાળા જેવી જ્વાળાઓ નીકળતી હતી તેથી તે પ્યાલા પીવા એટલા તેા અધરેા હતા કે કોઈની હિમ્મત ચાલી નહિ ! બાપે તેા કહ્યુ કે હું ધણેા પી જઉં પણ દુકાનના બધા વહીવટ મારા હાથમાં છે. પ્યાલા પીધા પછી વેદના થવાથી તેની કશી ખબર લઈ શકાય નહિ! માએ કહ્યું કે ગુણસુંદરના આપની તબીયત એવો આકરી છે કે મારા વિના તે ખીજા કાઈથી જાળવી શકાય નહિ. ભાઇઓને તેમની સ્ત્રીએ ના પાડવા લાગી. હેંનેને તેમના પતિ ના કહેવા લાગ્યા. સ્ત્રીએ નાના છેાકરાનું મ્હાનું કહાડયું કે મારા વિના આ છેકરા રહી શકે નહિ. ખીજાં સગાં વ્હાલાં તા કાઈ ઝાડાનું, કાઈ પેસામનું મિષ કરી પલાયન કરી ગયા ! છેવટે મારા દર્દના પ્યાલા વૈધે મારા ઉપર છાંટથો તેથી મને જેવી પીડા હતી તેવી પાછી શરૂ થઈ. વૈધ ત્યાંથી ચાલ્યેા ગયા. આ વખતે મને મારા મિત્રની વાત યાદ આવી. સંસારના સ્વાર્થી સંબધના મનમાં ખ્યાલ થયેા. અત્યાર સુધી કાચને હીરા, પિત્તળને સુવણુ માની મેાહમાં મસ્ત થઈ મેં વૃથા કાળ ગુમાવ્યા તેનું ભાન થયું. તરત જ મેં વિચાર કર્યો કે હવે આ પીડા જે મને મટી જાય તેા મારે ક્ાની દુનીયાના ત્યાગ