________________
અશરણ ભાવના.
૮૩
છે, કાલે ખરાબ થઈ જાય, કેમકે રાજા કોઈના મિત્ર થયા નથી અને થશે નહિ. વખતે રાજાની ખફા નજર થતાં આપત્તિ આવી જાય તે વખતે મિત્રા વિના ખીજુ કાણુ સહાય કરે ? માટે મારે ઘેાડા મિત્રા કરવા જોઈ એ. એમ વિચારી તેની પાસે આવનાર અને બેસનાર માણસામાંથી એક માણસની સાથે તેણે મિત્રતા આંધી તે એટલે સુધી કે ખાવું પીવું, હરવું કરવુ, રમત ગમ્મત, એ દરેકમાં મિત્રને સાથે રાખી તેની સાથે ગાઢ સબંધ બાંધ્યા. એક કરતાં એ સારા, એમ ધારી કારભારી સાહેબે વળી એક ખીજા માણસની સાથે પણ મ્હાબત ખાંધી, પણ તેની સાથે વાર પવ કે ખાસ પ્રસંગે મળવાનું રાખ્યું હતું. પ્રથમ મિત્ર જેટલેા સહવાસ
જા મિત્રની સાથે નહાતા. તાપણુ ખાસ પ્રસંગે બીજા મિત્રને *દી પણ ભૂલી જતા નહિ. કારભારીએ ત્રીજો પણ એક મિત્ર કર્યો હતા, પણ તેની સાથે વધારે પરિચય રાખવામાં આવતે નહિ. માત્ર કોઈ વખતે રસ્તામાં દૃષ્ટિમેળાપ થતા અને કાઈ ખાસ પ્રસંગપર એક બીજાને ઘેર મેળાપ થતા હતા. આ ત્રણ મિત્રાને જુદા જુદા ઓળખવાને પહેલાનું નામ નિત્યમિત્ર, બીજાનું નામ પમિત્ર અને ત્રીજાનું નામ જુહારમિત્ર અથવા દૃષ્ટિમિત્ર રાખવામાં આવ્યું હતું. કારભારીનેા જેની સાથે જેટક્ષેા પરિચય હતા તે પ્રમાણે નામની ગાઠવણુ થઈ હતી. એક વખત કારભારીએ પેાતાના મિત્રાની પરીક્ષા કરવાને વિચાર કર્યાં. પોતાના ઉપર રાજ્ય તરફની કઇ આફત આવી છે એવું ભાન કરાવવાને કારભારીએ એક પ્રપચી કારસ્તાન ઉભું કર્યું. રાજાના ન્હાની ઉમ્મરના એક ને એક કુંવર હતા તેને પેાતાને ત્યાં જમાડવા લઈ જવાને કારભારીએ રાજાને વિનતિ કરી. રાજાએ તે સ્વીકારી. કિમ્મતી વસ્ત્ર આભૂષણેા પહેરાવી એકલા કુમારને કારભારીને ત્યાં મેાકલવામાં આવ્યા. કારભારીએ ઘેર જઈ રાજકુમારને તેના જેવડી ઉમરના પેાતાના પુત્રની સાથે ગમ્મતમાં લગાડી ઘરની અંદરના ગુપ્ત ભેાંયરામાં સંતાડી