________________
૭૪
ભાવના-શીતક
કરી હું સૂતા. કંઈક દીધેા. તેણે કહ્યું, હું દેવા હતા. ગયા ત્યારે તે મને અહીંથી મરીને
કરી સંયમ માગ સ્વીકારવા. આવા વિચાર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મારા મિત્રે દેખાવ મિત્ર ! સમજ, સમજ. તું અને હું આપણે અને દેવતાના ભવમાં તારૂં આયુષ્ય પૂર્ણ થવા આવ્યું કહ્યું કે “ તારૂં આયુષ્ય હજી બાકી છે માટે હું મનુષ્ય થઉં છું ત્યાં તું મને સમજાવવાને આવજે. ગમે તે પ્રકારે મને એધ પમાડજે.'' તેના માટે મારી પાસેથી તે વચન લીધું. મે વચન આપ્યું કે હું સમજાવવાને આવીશ. શું આ બાબત બધી ભૂલી ગયા ? તે વખતના તારા વૈરાગ્ય, તે વખતની તારી સમજ, એ બધાં યાં ઉડી ગયાં ? હું મિત્ર ! આજે હું ( વચન આપનાર દેવ ) તારી પાસે ત્રીજી વાર હાજર થયા છું. એક વાર મિત્ર તરીકે તારી સાથે સંબંધ બાંધ્યા, તને સંસારનું સ્વરૂપ સમજાવવાની કાશીશ કરી, પણ તું ન સમજ્યેા. ત્યારે દુઃખકર પણુ અનુભવ કરાવનાર આ બીજો માગ લીધેા. બીજી વાર વૈદ્ય બનીને તારી પાસે આવ્યા તે પણ હું પેાતે જ. મેં તને વચન આપ્યું હતું તેથી આજે ત્રીજી વાર સ્વપ્નાવસ્થામાં તારા સમાગમમાં આવ્યા છું. હવે સંસારના સ્વામય સબંધની તને પિછાન થઈ? જો પિછાન થઈ હાય તા હવે આત્મસાધન કરવાને ટટ્ટાર થઈ જા. એક નિશ્ચય કર. તુરત તારી વેદના દૂર થઈ જશે. એટલામાં હું જાગી ગયા ત્યાં તે દેવ અદશ્ય થઈ ગયા. મે` પ્રથમથી નિશ્ચય તે કર્યાં હતા પશુ સ્વપ્નના અર્થના વિચાર કરી વધારે ચાક્કસ નિય ઉપર આવ્યા કે હવે આ વેદના મટે કે તરત જ સંસારના ત્યાગ કરવા. હે રાજન! આ નિર્ણય કર્યાં પછી તરત જ મારી વેદના કંઈ આછી થવા માંડી અને થેાડી વારે તે મને શાંત નિદ્રા આવી ગઈ. બીજે દિવસે સ્હવારમાં હું જાગ્યા ત્યારે મારા ઓરડા મારાં સંબધીઓથી ચીકાર ભરાઈ ગયા હતા. હુ... જાગી ન જવું તેટલા માટે સૌ મૌન ધરી મારા ઉર્જાવાની રાહ જોતાં હતાં. હુ જાગ્યા કે