________________
(૨) ઘર માવના.
w [ અનિત્ય અને અસ્થિર જીવનમાં છેવટને વખતે કોઈ ચીજ શરણુદાયક છે કે કેમ? તે બીજી ભાવનાના વર્ણનથી દર્શાવવામાં આવે છે. તેમાં પ્રથમ ધનની અશરણુતાનું કથન નીચેના કાવ્ય કરાયથી છે.]
मन्दाक्रान्ता वृत्तम् ॥
द्वितीयाऽशरणभावना त्यत्वा धर्म परमसुखदं वीतरागैश्च चीर्ण । धिक्कृत्यैवं गुरुविधिवचः शान्तिदान्ती तथैव ॥ भ्रान्त्वा लक्ष्मों कुनयचरितैराजयस्त्वं तथापि । मृत्यौ देहं प्रविशति कथं रक्षितुं सा समर्था ॥१०॥
બીજી અશરણ ભાવના. અર્થ–પરમ સુખ આપનાર અને રાગદ્વેષ વિનાના પુરૂષોએ બતાવેલ ધર્મ તેને તિલાંજલિ આપી, શાસ્ત્રીય વિધિવાકયો ઉપર પગ મૂકી, શાતિ-સમાધિને ભંગ કરી, દેશ પરદેશ રખડી, અન્યાય