________________
અશરણ ભાવના.
૫૭
રાજ્યમાં ભાગ તે ન આપ્યા, પણ માબાપની આપેલી ચીજો પણ પડાવી લેવાની દાનત થઈ. તા હવે અહીં રહેવામાં શ્રેય નથી; પણ આ વખતે ના પાડીશું તે પરાણે પડાવી લેશે, જેથી વિચારી જવાબ દઈશું એમ આશાભરેલા જવાબ આપીહુલ વિઠ્ઠલ અને ભાઈ પાતાને ઘેર આવ્યા. પોતાની સંપત્તિ અને કુટુંબને લઈ હાથી ઉપર સવાર થઈ તે રાતારાત ત્યાંથી પસાર થઈ ગયા. વિશાળા નગરીના ચેડા રાજા કે જે તેના નાના (માના બાપ ) થાય તેને શરણે ગયા. ખીજે દિવસે કેાણિક હલ વિઠ્ઠલને ખેાલાવવા માણસા માકલ્યા ત્યારે ખબર મળ્યા કે તે તેા નાસી ગયા છે. શેાધ કરતાં પત્તો લાગ્યા કે તે વિશાલા નગરીએ ચેડા રાજાના આશ્રય નીચે પહોંચ્યા છે. તાપણ તેટલેથી કાણિકે સંતાષ મેાકલીને ચેડા રાજાને ખબર કહેવરાવ્યા કે સાથે હલ વિઠ્ઠલને પાછા માકલા, નહિ તા લડાઈ થશે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયાને ધર્મ છે, જેથી મારા જીવતાં તે વસ્તુની આશા રાખીશ નહિ એવા ખુલ્લા જવાબ ચેડા રાજાએ મેકલ્યા. તે ઉપરથી કાણિકે ચેડા રાજાની સાથે લડાઇ કરી, જેમાં કાણિકના બીજા દેશ ભાઇએ સાથે ખને લશ્કરમાં કુલ એક કરોડ ૮૦ લાખ માણુસાના જાન ગયા.
ન રાખ્યો. એક દૂત
હાર
તથા હાથીની
સ્વાર્થવૃત્તિની આગળ ભ્રાતૃસ્નેહ એ કયા હિસાબમાં છે ? આવા સ્વાકુટિલ ભાઇઓના માહમાં મુગ્ધ બની જે અનથ દંડપાપાચરણુ દુષ્કૃત્યા કરે છે, તે છેવટે બાંધેલાં કર્માંના ઉદય થતાં દીનને દીન બની અશરણ થઈ જ્યારે પરમાધામી આદિત આધીન થશે ત્યારે તેને એકાકીપણે કને બદલેા આપવેા પડશે. તે વખતે તેના ભાઈ એ તેને દુઃખમાંથી છેડાવી નહિ શકે, માટે સુજ્ઞ જને એ પાપાચરણુ કરતાં અગાઉથી વિચાર કરવા જોઈ એ. (૧૩)