Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे परस्पर संवन्ध रखने वाले दो या दो से अधिक पदों के बीच की विभक्ति का लोप करके मिले हुए पदों का नाम समास या समस्तपद है। इसके मुख्य भेद चार हैं। द्वन्द्व तत्पुरुष, बहुव्रीहि और अव्ययी भाव । कर्मधारय और द्विगु ये तत्पुरुष के ही दो भेद हैं । तथा समास का एक भेद और है, जिसका नाम एकशेष है । बन्द्व समास में दो या दो से अधिक पदों का मेल होता है । इसमे सभी पद प्रधान होते हैं। इनका संबन्ध च-और, से होता है । बन्द समास में दोनों पद प्रथमा. विभक्ति एकवचनान्त हों तो समास के अन्त में द्विवचन होगा, नहीं तो बहुवचन । यह समास समाहार द्वन्द्व और इतरेतर द्वन्छ के भेद से दो प्रकार का होता है । समाहार द्वन्द्व समास में प्रत्येक पद की प्रधानता नहीं होती है प्रत्युत सामूहिक अर्थ का बोध होता है । इसमें सदा नपुंसक लिंग तथा किसी एक विभक्ति का एकवचन ही रहता है। जिसमें अन्तिम पद प्रधान होता है और प्रथम पद प्रथमा विभक्ति से भिन्न किसी दूसरी विभक्ति में होता है तथा दूसरा पद प्रथमान्त होता है। उस समास का नाम तत्पुरुष है । इसके प्रथम पद में द्वितीया से लेकर सप्तमी पर्यन्त ६ विभक्तियों के रहने के कारण इसके ६ भेद સંબંધિત બે કે બેથી વધારે પદેની વચ્ચેની વિભકિતને લેપ કરીને જે પદે ભેગા થાય છે તેને સમાસ કહેવાય છે. અને તે પદને સમસ્તપદ કહેવાય છે. આના મુખ્ય ભેદ ચાર છે. દ્વન્દ, તપુરૂષ, બહુત્રીહિ, અને અવ્યયીભાવ કર્મધારય અને દ્વિગુ આ તપુરૂષના જ બે ભેદે છે. તેમજ આ સમાસને એક ભેદ “એકશેષ” પણ છે. તંદ્વ સમાસમાં બે અથવા બેથી વધારે પદને સમાસ થાય છે. આમાં બધા પદ પ્રધાન હોય છે. આ પદેનો સંબંધ “ર” એટલે કે “અને ”થી થાય છે. તંદ્વ સમાસમાં બને પદ પ્રથમ વિભક્તિ એકવચનાન હોય તે સમાસના અને દ્વિવચન થશે નહિંતર બહવચન થશે દ્રઢ સમાસ સમાહાર દ્રુદ્ધ તેમજ ઈતરેતર ઢંઢના રૂપમાં બે પ્રકાર હોય છે. સમાહાર વંદ્વ સમાસમાં દરેકે દરેક પદની પ્રધાનતા હતી નથી પરંતુ સામૂહિક અર્થને બંધ હોય છે. આમાં સદા નપુંસકલિંગ તેમજ કોઈ પણ એક વિભક્તિનું એકવચન જ રહે છે. જેમાં અંતિમ પદ પ્રધાન હોય છે અને પ્રથમ પદ પ્રથમ વિભક્તિથી ભિન્ન ગમે તે બીજી વિભક્તિમાં હોય છે. તેમજ બીજું પદ પ્રથમત હોય છે, તે સમાસનું નામ તત્પરૂષ છે. આના પ્રથમ પદમાં દ્વિતીયાથી માંડીને સપ્તમી સુધી ૬ વિભતિઓ રહે છે. તેથી એના ૬ ભેદ થાય છે. કર્મધારયમાં ઉપમાન, ઉપમેય
For Private And Personal Use Only