________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય છટકી જવા પ્રયત્ન કરી શકીશ? આ પ્રમાણે બેલી તાલે હાથીના દાંત સરખા ભયંકરે દાંતે કચકચાવ્યા.
ખચીત તારા સકંજામાંથી હવે હું નથી છટકનાર! માટે આ બલિ આરોગીને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થજે, તેમાં મને કઈ પણ જાતને વાંધો નથી. માટે પહેલાં તે તું આ બલિ આગ
મહીપતિના આવા નિર્ભય શબ્દો સાંભળી, વૈતાલ એની હીંમતથી ચક્તિ થયો, એ મેવા મીઠાઇના ભરેલા થાળો આરોગતાં એને શી વાર? ફલ ફલ અને છેવટે અત્તરને ખુશનુમા કોરા શરીર ઉપર તેણે ઢોળી નાખ્યા. એ ખુશનુમા અત્તરથી સ્નાન કરી રાક્ષસ શાંત થયે, એને ગરમાગરમ મિજાજ ઠંડાગાર થઈ ગયો, નવા રાજાને હણવાને ખ્યાલ હવામાં ઉડી , બલિથી પ્રસન્ન થયેલ વિતાલ મધુર -શબ્દ નવા રાજાની સામે બોલ્ય.
“હે નરોત્તમ? તારી ઉપર હું પ્રસન્ન થયો છું. હે સત્યશાળી! બેલ તને હું શું આપું! અથવા તો હે પરાક્રમી! તારા સારા ભાગ્યને આધિન થયેલ હું તને આ માળવાનું રાજ્ય આપું છું; તેના વડે તું ન્યાયનીતિથી પ્રજાનું પાલન કર અને સુખેથી રાજ્ય ભેગવ. »
તમારું વચન માટે માન્ય છે,'' નિશાચરને આ રીતે સંતુષ્ટ થયેલે જાણી રાજા ખુશી થયો.
“છતાં તારે મારું જ એક કામ કરવું પડશે. સમયે રાજન! 29
“અને તે કામ વળી શું ” રાજાએ પૂછયું.
“બીજું શું કામ હોય, પણ રેજે તારે આ પ્રમાણે મારે માટે બલિની ગોઠવણ કરી મને રાજી કરવા પડશે.”
બોલ! મારી એ શરત તને મંજુર છે? આ રીતે રાક્ષસે રાજાને કહ્યું. '