________________
પ્રકરણ ૪ થું
૨૭ ભયંકર સ્વરૂપને ધારણ કરનારે કાળરાત્રી સમો એ અધમ સૂર હુંકાર કરતે નગરના દરવાજામાં પ્રવેશ કરી નગરમાં ભમતા ત્રાસકારક સિસ્કાર, કુકાર ને હુંકારથી નગરજનોને ભય પમાડતા નવા રાજાને હણવાને રાજમહાલય આગળ આવી પહોંચે. રાજમહાલયમાં પ્રવેશ કરી જાણે પોતાનું મકાન હેય તેમ ભયને નહી જાણતો રાજાના શયનગૃહ આગળ આવ્યું. નવા મહીપતિને નિર્ભયપણે પલંગ ઉપર સાવધાનપણે બેઠેલો જોતાં આ અધમ રાક્ષસ ક્રોધથી દાંતને કચકચાવતે ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી હાથમાં તલવાર લઈ નવા રાજાને મારવા માટે ધો.
રાક્ષસને પિતા સામે ધસી આવતે જોઇ, રાજા સાવલ થયે. રાક્ષસ પોતાના બન્ને ખભાઓને જેતે ભુજની ચપળતા નિહાળતો ગર્યો.
સબુર! વૈતાલ ! સબુર ! ” આ પ્રમાણે ભયરહિત નવા મહાપતિની હાકલ સાંભળી રાક્ષસ વૈતાલ ચમકશે.
અરે વાહ! શું તને મારે ભય જરા પણ નથી ! કઈ હીંમતથી તું મારી સામે બેસી શકે છે !” હવે તું જે કે તને મોત કેવી સરસ રીતિયે ભેટી શકે છે? રાક્ષસ ગર્જના કરી ઉપર પ્રમાણે મોટા અવાજે બે.
એ બધુંય પછી, પહેલાં આ બધું તારા સત્કારને માટે તૈયાર રાખ્યું છે તે બલિને આગ તે ખરે? આ ફળ, ફુલ, મેવાથી તૃપ્ત થા; આ ખુશબેદાર, તેલ, કુલેલ અત્તરથી તારે મિજાજ જરી શાંત કરવું અને તે પછી મારી સાથે તારી મરજી હેય તે પ્રમાણે વિગ્રહ શરૂ કર.”
આહ ! એક મગતરા સરખા માનવીનું શું ગુમાન? આ મિથ્યાભિમાન ! મને શું આ મેવા મીઠાઇમાં લલચાવી