Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८
তামনা माप्नुयात् । तथा खोपशुपण्डक ससक्तशयनासनानि सेवमानस्य ब्रह्मचारिणः कामा. धिक्यात् दीर्घकालिक दीर्घकालभावि रोगातङ्कवा, तत्र रोगः दाहज्वरजीर्णज्वरा दिक., आतङ्कः-शीघ्रघातो हृदयशूल-मस्तकशूल-वर्णगुलादिकः, भवेत् । कामा धिक्याकामिना दश भावा-आस्था भवन्ति । दशभाराश्चेत्यम्---
'प्रथमे जायते चिन्ता, द्वितीये द्रष्टुमिच्छति।
तृतिये दीर्घनिवासश्चतुर्थे ज्वर प्राविशेत् । १ ॥ मैथुन सेवन करने में नौलाग्य मक्ष्म जीवों की विराधना रोना कहा है सो सत्य है अथवा असत्य है । काक्षा-साधु को स्यादि सेवन करनेरूप अभिलापा भी उत्पन्न हो सकती है। विचिकित्सा-साधु को ऐसा सशय हो सकता है कि इतने धर्माचरण करने में जो मैं कष्ट सहन कर रहा हूँ सो उसका फल स्वर्ग अपवर्ग सयन्धी सुस्त्र मुझे प्राप्त होगा या नहीं। भेद-चारित्र विनाश का नाम भेद हैस्त्री पशुपडक आदि से ससक्त शयनासन आदि सेवन करने वाले साधु का चारित्र से पतन भी हो सकता है। इस तरह करनेवाले साधु के चित्त में विपयाभिलापा के अतिरेक से उन्माद-पागलपना भी हो सकता है तथा दीर्घकालिक रोगों का एव आतकों का उपद्रव भी हो सकता है। दाहज्वर जीर्णज्वर आदि का नाम रोग एव सद्य प्राणापहारी हृदयशूल, मस्तकशल कर्णशूल आदि का नाम आतक है । काम की अधिकता से कामीजनों की दश प्रकार की अवस्थाए होती हैं-वे इस प्रकार से हैंજે મિથુન સેવન કરવામા નવલાખ રૂમ ની વિરાધના થતી હોવાનું કહેલ છે તે સત્ય છે કે અસત્ય છે? શકા-સાધુને સ્ત્રી આદિ સેવન કરવારૂપ અભિલાષા પણ ઉત્પન્ન થઈ શકે છે વિચિકિત્સા-સાધુને એ સશય થઈ શકે છે કે, આટલુ ધર્મા ચરણ કરવામાં હું કષ્ટ સહન કરી રહ્યો છું તે તેનું ફળ સ્વર્ગ, અપવર્ગ સ બ ધિ સુખ મને પ્રાપ્ત થશે કે નહીં ? ભેદ-ચારિત્ર વિનાશનુ નામ ભેદ છે. સ્ત્રી પશુ, પહક આદિથી સ સકત શયન-આસન આદિ સેવન કરવાવાળા સાધુનું ચારિત્રથી પતન પણ થઈ શકે છે આ પ્રમાણે કરવાવાળા સાધુના ચિત્તમાં વિષયાભિલાષાના અતિરેકથી ઉન્માદનેપાગલપણુ પણ આવી જાય છે તથા દીર્ઘકાલીક રોગોને તેમજ આતકેને ઉપદ્રવ પણ થઈ જાય છે દાહજવર, જીર્ણજવર આદિનુ નામ રેગ અને સધ પ્રાણપહારી હૃદય, મરતકી, કચ્છી , આદિનું નામ આવક છે કામની અધિકતાથી કામીજનની દશ પ્રકારની અવસ્થાએ થાય છે તે આ પ્રમાણે છે