Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ महापद्मकथा
२७. वासु कथमेपसमागच्छेत् । एत्र विचारयन्त विष्णुकुमारमुनि प्रणम्य स मुनि सर्व वृत्तान्त न्यवेदयत् । ततो विष्णुमनिस्तमादाय सत्वरमेव हस्तिनापुरे समा गतः । नतो गुरून् प्रणम्य बहुभिर्मुनिभि सह स नमचिसमीपे गतः । सर्वेऽपि नृपा विष्णुमुनि नमस्कतपन्त । नमुचिस्तु त न नमस्कृतवान् । तत्र विष्णु मुनिना धर्मदेशना प्रारब्धा । धर्मदेशनासमये स नमुचिमुवाच-सम्पति वर्पा कालो वर्त्तते, अतो वर्पाकारारधि मुनयोऽव नगरे तिष्ठन्तु । एते हि स्वत एकत्र स्थाने बहुकाल यापन्न तिष्ठन्ति । वासु भूभूरिजन्तुसकुला भवति । उपस्थित हुआ है-नही तो वकाल मे इस मुनिके आनेकी आवश्यकता क्या थी । विष्णुकुमार मुनिराज जन इस प्रकारका विचार कर रहे थे कि इतने में वह मुनि उनके पास जा पहुंचा और उनको प्रणाम कर उसने आयोपात समस्त वृत्तान्त कह सुनाया। सुनकर विष्णुकुमार मुनिराज उसी समय उसको साथ लेकर हस्तिनापुर आ गये। आकर उन्होंने सब से पहिले गुरुओं को नमस्कार किया। पश्चात् वे मुनियोंको साथ में लेकर नमुचि के पास गये। वहा जितने भी राजा उपस्थित थे उन सबने उनको नमस्कार किया। चहा विष्णुकुमारने धर्मकी देशना दी। धर्मकी देशना जिस समय वहा हो रही थी-उस समय वहा नमुचि भी उपस्थित था। मुनिराजने नमुचि से कहा-देखो इस समय वर्षाकाल चल रहा है। अतः वर्षाकाल की समाप्ति तक ये समस्त मुनिमडली यही पर रहे। यह स्वय भी एक स्थान पर यहुत समय तक नहीं ठहरते है। सिर्फ वर्षाकाल मे ही चार महीने આવશ્યકતા હેય જ નહી વિષ્ણુકુમાર મુનિરાજ આ પ્રકારો વિચાર કરતા હતા એટલામાં એ મુનિ તેમની પાસે જઈ પહેર્યા અને તેમને પ્રણામ કરી, અથથી ઇની સુધી સઘળે વૃત્તાત તેમને કહી સંભળાવી સાભળીને વિષ્ણુકુમાર મુનિરાજ એ મુનિને સાથે લઈને તુરત જ હસ્તિનાપુર જવા ઉપડ્યા હસ્તિનાપુર પહેચતાની સાથે જ તેમણે સહુ પ્રથમ ગુરૂઓને નમસ્કાર કર્યા પછીથી તેઓ મુનિઓને સાથે લઈને નમુ ચિની પાસે ગયા ત્યા જેટલા રાજાઓ ઉપસ્થિત હતા તે સઘળાએ તેમને નમસ્કાર કર્યા એ સ્થળે વિષ્ણુકુમારે ધર્મની દેશના આપી ધર્મની દેશને જે સમયે ત્યા ચાલી રહેલ હતી એ વખતે ત્યા નમુચિ પણ હાજર હતું તેને જોઈને મનરાજે નમુવીને કહ્યું, જુઓ ! આ સમયે વર્ષાકાળ ચાલી રહેલ છે આથી વર્ષાકાળની સમાપ્તિ સુધી આ મઘળી મુનિમ ડળી અહીયા રહે, તેઓ પોતે પણ એક જ સ્થળે ઘણે વખત સુધી રહેતા નથી ફક્ત વર્ષક ળના ચાર મહિના જ એક સ્થાને