Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका अ १८ महालकथा भवति, अनन्तशिवमुपद. स धर्म एर गास्तविक धनम् । तद्विपरीत तु विडमनाप्रायमेव । तथापि धने को पिकवाननुरज्येत ? माता माह-वत्स । त हि वनिशिवानपद् दुष्करम् । सुकुमारस्त्व कय तनावरियसि ? कुमार मस्मित माह-मात. ' किमिदमुच्यते ' सातरा नरा हि व्रत दुप्फर मन्यन्ते । धीरास्तु प्राणा नरिव्ययी कृत्य प्रत पाल्यन्ति । परलोकार्थिना बारा इस एक क्षणभर म विनाश भी हो सकता है । अत. इस क्षग ग्यायी (अस्थीर) द्रव्य के भोगने का प्रलोभन दिग्पलाना हे माता किसी तरह भी उचित नहीं माना जा सकता है । धर्म के सेवन से जिस प्रकार जीव को परलोक मे सुग्वसी प्राप्ति होती है तथा धर्म जीव के साथ परलोक में जैसे जाता है उस प्रकार धन से कुछ नहीं होता है। अत. धर्म के मामने धनकी कोई कीमत नहीं है और न धन से जीवका अनत शिवसुख प्राप्त होता है, यह तो धर्म के सेवन से ही मिलता है, अन यदि पिचार कर देखा जाय तो धर्मही सर्वोत्तम धन है-यह अचेतन द्न्य नहीं है। यह तो सर एक प्रकार की विडम्बना ही है।
पुत्रकी ऐसी बातें सुनकर माताने कहा-बेटा। जिस प्रतो की आराधना के निमित्त तुम यह सब कुछ छोड़ रहे हो उन नतो की आराधना मुलभ नहीं है वह तो अग्नि शिग्वा के पान की तरह दुष्कर है। ऐसे दुष्कर तो गे बेटा। इस सुकुमार शरीर से तुम कैसे आचरित कर सकोगे । જાય છે. આથી આ ક્ષણભંગુર એવા દ્રવ્યને ભોગવવાનું પ્રલોભન બનાવવુ એ છે માતા કઈ રીતે ઉચિત માની શકતું નથી ધર્મના સેવનથી જે પ્રકારની જીવને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે તથા ધર્મ છવની સાથે જે રીતે પરલોકમાં જઈ શકે છે એ રીતે ધન કાઈ પણ ઉપયોગી બનતુ નથી આથી ધર્મની સામે ધનની કાઈ પણ કી મત નથી તેમ નથી જીવને અન ત શિવસુખ પણ મળતુ નથી એતે વર્મના સેવનથી જ મળે છે આથી જે વિચાર કરીને જોવામાં આવે તે ધર્મ એજ સર્વોત્તમ ધન છે આ અચેતન દ્રવ્ય ધન નથી એ તો એક પ્રકા રની વિટ બહુ જ છે
પુત્રની આવી વાત સાભળીને માતાએ કહ્યું-બેટા ! જીન વ્રતની આરાધના સુલભ નથી એતે અગ્નિની જવાળાઓના આસ્વાદ જેવી દુષ્કર છે એવા દુષ્કર -તેને બેટા! આ સુકનાર શરીરથી કઈ રીતે તમે પાળી શકશે ?
માતાની આ પ્રકારની વાતને સાભળીને કુમારને થોડુ હસવું આવ્યું તેણે