Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६६
उत्तराध्ययन सूत्रे
•
2
.
,
ततो नृपो मनस्येनमचिन्तयत्-यस्य मम राज्य राणिजा अपि परमोदारा परमर्द्धिसम्पन्ना सन्ति, सोऽहधन्य । एवं विचिन्तयन राजा स्वभवन गतः 1 अथ द्वितीयदिनेऽपराजितो राजा जनम्यमान स्मशान पृष्टवान् कोऽसौ मृत तत सेवका मोनु - सामिन ! व्यतीतेऽति योऽनद्र देव उद्याने भवता दृष्ट स एव मरीरोगेण सहसा मृत' । इम वृत्तान्त श्रुला नृपमचिन्तयत्-अहो ! इद विश्वमशाश्वतमस्ति । अस्मिन् स सन्याराग क्षणभद्रमस्ति । एव व्यायन्नृप परम वैराग्यमाश्रित' । तस्मिन्नेव समये, सेवकों द्वारा परिचय पाार अपराजितने विचार किया-न्य है इस मेरे राज्य को कि जिस में ऐसे परमधनिक उदार वणिजन वसते हैं | इस प्रकार विचार करके अपराजित राजा वहा से अपने महल में वापिस लौट आया। दूसरे दिन की यात है कि अपराजित राजाने मनुष्यो द्वारा कधे पर ले जाते हुए एक मुर्दे को देखा । देखकर सेवकों से पूछा- यह कौन आज मर गया है। सेवकोंने कहा स्वामिन् ! कल जिस अनङ्गदेव को आपने बगीचे में देग्वा वा वही आज मिरगी रोग के दौरे से मर गया है। इस वृत्तान्त को सुनकर अपराजित राजाने विचार किया - अहो ! ससार कितना आशाश्वत है । जिसको कल बगीचे में मोजमजा से इठलाते हुए देखा था। वही आज काल का ग्रास बनकर इस संसार से कूच कर गया है। सच है इस संसार मे जो कुछ भी है सध्याराग के समान क्षणभंगुर है । इस प्रकार विचारमग्न हुए अपराजित को ससार से परम वैराग्यभाव હતિ મેળવીને અપરાજીતે વિચાર કર્યો-ધન્ય છે મારા આ રાજ્યને કે જેની અદર ખૂબજ ધનવાન ઉદાર વિકજને વસે છે. આ પ્રકારને વિચાર કરીને અપ રાજીત રાજા ત્યાથી પાછા ફરી પેત્તાના મહેલમા પહેાચ્યા. ખીજા દિવસની વાત છે કે, અપરાજીત રાજાએ મનુષ્યેાના ખભા ઉપર ઉપાડીને લઇ જવાતા એક મુરદને જોયુ. તેજોઈ ને સેવકોને પૂછ્યું-આજે આ ક્રાણુ મરી ગયુ છે ? સેવકાએ કહ્યુ -સ્વા મિન કાલે આપે. બગીચામા જે અનનદેવને જોયેલ હતા તે શેઠને પુત્ર મૃગિના રાગથી આજે મરી ગયેલ છે. આ વૃત્તાતને સાભળી અપરાજીત રાજાએ વિચાર કર્યો કે, અહા! સસાર કેટલેા અસ્થિર છે જેને કાલે બગીચામા મેાજમજા ઉડાવતા જોંચેલ હતા તે આજે કાળના કાળીચે ની આ સસારથી કુચ કરી ગયેલ છે સાચુ છે, આ સસારમા જે કાઇ છે તે સધ્યાના ર્ગની માર્ક ક્ષણભંગુર છે આ પ્રકારના વિચારમા મગ્ન ખનેલા અપરછત રાના લિમાસ સારથી પરમ વૈરાગ્ય ઉત્પન્ન