Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ २२ नेमिनाथचरितनिरूपणम् नेमियोग्या कामपि कन्याम् अन्वेपय । तत कृष्णो नेमियोग्या कन्या सर्वतो ऽन्यपयत् । परन्न तयोग्या न साचित न्या समुपख्या । अथान्यदा कृष्ण चिन्नाकुलित दृष्ट्वा सत्यभामा तन्मनोगत भार विज्ञायैवमभापत-स्वामिन् । नमिविपये चिन्ता परित्यज । रानीवनयना सद्गुणराजिनी शुद्धर्मात र्नाम्ना राजीमती मम भगिनी नेमेरनुरूपाऽस्ति । सत्यभामाया वचन निशम्य ताम भिनन्दयन् कृष्ण माह-वयैव मृचयन्त्या मम चिन्ताऽपहता। ततः कृष्णस्तरितमेवोग्रेमेन-नरेन्द्रस्य गृह गतः । उग्रसेनोऽपि गोविन्द समागत दृष्टा सत्कार को सुनकर महाराजा ममुद्रविजय का मनमयर आनद से नाच उठा। उन्होंने उसी समय कृष्ण से कहा-वत्स ! तुम अब देरी न करो और नेमि के योग्य किसी योग्य कन्या की तलास करो। महाराजा ममुद्रविजय के इस प्रकार के आदेश से प्रेरित होकर श्रीकृष्णजीने नेमिप्रभु के योग्य कन्या की चारों तरफ तपाम करना मारभ कर दिया परतु उनकी दृष्टि में प्रभु के योग्य कोई नहीं जची । कृष्ण को एक दिन चिन्ता से विशेष आकुलित देवर सत्यभामाने उनके हार्दिक अभिप्राय का पता लगा लिया-तन उसने उनसे इसप्रकार कहा-स्वामिन् । आप जो नेमि के विषय की चिन्ता से आकुलित हो रहे हैं सो चिन्ता से दूर कर दें। कारण कि मेरी यहिन जिसरा नाम राजीमती है और सङ्गणराजी से जो विराजित है तथा कमल के समान जिसके दोनो नेत्र हैं वह नेमि के योग्य है । यह बडी शुद्धमटी सपन्न है । सत्यभामा के इस प्रकार वचन सुनकर कृष्णने उसको विशेष धन्यवाद दिया
और फिर वे उससे करने लगे-पिये। तुमने अन्छा कहा जो इम મન મયૂર નાચી ઉઠયું તેઓએ એ સમયે કૃષ્ણને કહ્યું કે વત્સ ! હવે તમે વાર ન લગાડે અને નેમિના માટે કેઈયેગ્ય કન્યાની તપાસ કરે મહારાજા સમુદ્ર વિજ્યના આ પ્રમાણેના આદેશને મેળવીને શ્રી કૃષ્ણએ નેમિ પ્રભુને યોગ્ય કન્યાની તપાસ કરવાને ચારે તરફ પ્રારંભ કરી દીધા પર તુ તેમની દષ્ટીમાં પ્રભુને
ગ્ય કાઈ કન્યા દેખાઈ નહી કૃષ્ણને આ પ્રકારની ચિતાથી વ્યાકુળતાવાળા જોઈને સત્યભામાએ તેમના હાર્દિક વિચારોને પત્તો મેળવીને તેમને આ પ્રમાણે કહ્યું-સ્વામિન્! આપ નેમિના વિષયની ચિતાથી જે રીતે વ્યાકુળ બની રહ્યા છે તે ચિતાને આપ દુર કરી દે. કારણકે, મારી બહેન જેનું નામ રામતી છે અને તે સદગુણની ખાણ જેવી છે તથા કમળ જેવા જેના બે નેત્ર છે તે નેમિને છે તે ઘણીજ શદ્ધમતિ સપન છે સયભામાનું આ પ્રકારનું વચન સાંભળીને કૃણે તેને ઘણોજ વન્યવાદ આપ્યો અને પછી તેઓ કહેવા લાગ્યા પ્રિયે ! તમે ઘણું જ સારું કહ્યું છે, આથી