Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७८
उत्तराध्ययनमो निशा निशानाथ परित्यज्य पद्मिनोनाथ कामयताम् , गीतलता मयें। समास ज्जताम् , किन्तु राजीमनी नेमि त्यत्तवाऽपर पुरुष न कदापि कामयिप्यते । यदि नेमि च पापिना मम पाणि न पियति, a तस्य स भात्रपापित ग्रहणकाले मम मनि भविष्यत्येव । तस्या पर कुलान्यकोचित वचन निशम्म तत्सख्य ! 'सत्य ! सत्य ! तयोचितमेतद् व्यवसितम्' इत्युन्या महायशाया स्तस्या वचनमनुमोदितवत्यः । तत' सा राजीमती पुन. स्वसखीरन्दमब्रवीतअध स्वप्ने मया ऐरावतारुढ रवित्पुरुपो दृष्टः। स मम गृहमागत्य लरितमेव तत. प्रतिनिटत्तो मदरशिखर समारोह । ततस्थः सोऽमृतमयानि चत्वारि कहा-अये सखिजनो! तुम तो मुरवों जैसी यातें करती हो मले रात्रि अपने स्वामी चन्द्र का परित्याग कर पमिनीनाथ गर्य के माथ रर जावे, शीतलता चन्द्रमा को छोडकर चाहे मर्य मे अनुरक्त हो जावे किन्तु याद रखो पर राजीमती नेमिकुमार को छोडकर और किसी दूसरे पुरुष की कभी कामना नहीं करेगी। कोई चिन्ता नहीं यदि नेमिकुमारने अपने हाथ से मेरा हाथ नहीं पकड़ा है, परन्तु प्रतग्रहण काल में मेरे माथे पर उनका भाव हाय अवश्य होगा। इस प्रकार कुलीन कन्या के उचित राजुल के पचन सुनकर उन सखियोने उसके अन्य वसाय की ग्वय प्रशमा की और कहने लगी-ठीक है ठीक है तुम्हारा यह वचन बहुत ही उत्तम है। सत्य है। राजीमतीने सखियों की इस प्रकार जय यात सुनी तो पुनः वह उनसे कहने लगी-सखियो। आज मैंने स्वप्न में ऐरावत पर आरूढ कोई एक पुरुप देखा है । और यह भी देखा कि वह मेरे घर पर आकर शीघ्र वहाँ से लौट गया તે મરખ જેવી વાત કરો છો ભલે રાત્રી પોતાના સ્વામી ચદ્રને પરિત્યાગ કરીને પવિનિનાદ સૂર્યની સાથે રહેવા જાય શીતળતા ચ દ્રમાથી હારને ભલે સૂર્યમાં અનુ રકત બને પરતુ યાદ રાખો કે, આ રાજીતી નેમિકુમારને છોડીને બીજા કોઈ પણ પુરૂષને વિચાર કદી પણ કરનાર નથી કોઈ ચિંતા નથી જે કે, નેમિકુમારે પિતાના હાથથી મારો હાથ પકડેલ નથી પરંતુ વ્રત ગ્રડણ કાળમાં મારા માથા ઉપર એમના ભાવ હાથ અવશ્ય મૂકાશે આ પ્રક નાકુલીન કન્યાને યોગ્ય એવા રાજુલના વચન સાભ ળીને તે સખીઓએ તેની મક્કમતાની ખૂબ પ્રશંસા કરી અને કહેવા લાગી કે, બરોબર છે બરોબર છે તમારૂ આ વચન ઘાગ જ ઉત્તમ છે સત્ય છે રાજીમતીએ સખી ની જ્યારે આ પ્રકારની વાત સાંભળી તે ફરીથી તે તેમને કહેવા લાગી કે, હે સખીઓ' આજ મે રાખમાં ઐરાવત ઉપર આરૂઢ એવા કેઈ એક પુરૂષને જોયેલ છે અને એ ૫ જોયું કે, મારા ઘર ઉપર આવીને એ તુરતજ પાછા ફરો ગયા અને જઈને મેરૂના