Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनो टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८७३ समनुज्ञातः प्रसेनजित्स्यपुत्री प्रभारती सहादाय तेन सह वाराणसी पुरी गतः । तत्र गत्ता भगरान पार्थनाः पितर प्रणम्य स्वभवन गतः । स्त्रपुञ्या प्रभावत्या सहितो राजा प्रसेनजिदपि राज्ञोऽवसेनम्य समीपे गत्वा त प्रणतवान । अश्वसे. नोऽप्यासनात्समुत्थाय त सादर ममालिञ्य स्वासने समुपवेश्य कुशलमागमनकारण च पृष्टवान् । ततः प्रसेनजिदाह-राजन् । यस्य भवान् रक्षकोऽस्ति, तस्य सर्व ,कुशलमेर! तथापि भवत्समोपे समागतोऽस्मि किगपि कारणमुद्दिश्य ! इय मम पुत्री प्रभावती पार्श्वकुमारेऽनुरक्ताऽस्ति । अतो भवानिमा क्न्या पार्श्वकुमाराय गृहात । राज्ञ. मसेनजितो वचन निशम्य राजाऽश्वसेनस्तमेवमब्रवीत-राजन् ! चलने की आज्ञा दी। प्रभु से आज्ञा पाकर प्रसेनजित् साथ में अपनी पुत्री प्रभावती को लेकर उनके साथ बनारस गये। प्रभु पिता को प्रणाम कर अपने भवन पर चले गये और राजा प्रसेनजित् अश्वसेन राजा के पास जाकर उन से मिले। और नमस्कार किया। अश्वसेन गजा ने भी अपने आसन से उठकर उनसे भेट की एव आधे सिहासन पर बैठा कर कुशल समाचार पूछते हुए आने का कारण पूछा। प्रसेनजित् ने कुशल समाचार के विषय मे निवेदन करते हुए कहा कि महाराज! जिसके आप जैसे सामर्थ्यशाली राजा रक्षक हैं, भला उसमे अकुशलतो कैसे हो सकती है ? आपकी कृपा से सर्वप्रकार से सर्वकुशलता है। परतु आपकी सेवा में आने का कारण निज का कुछ उद्देश्य है, और वह यह है-यह मेरी प्रभावती पुत्री पार्चकुमार मे अनुरक्त हो रही है सो आप इस पुत्री को पार्श्वकुमार के निमित्त स्वीकार करे। प्रसेनजित् के इस प्रकार वचन सुनकर अश्वसेन राजा ने उनसे ऐसा कहा हे સાથે ચાલવાની આજ્ઞા આપી પ્રભુની આજ્ઞા મળતા પ્રસેનજીત પિતાની પુત્રી વગેરેને સાથે લઈ તેમની સાથે વારાણસી પહોચ્યા પ્રભુ પિતાને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા આ પછી રાજા પ્રસેનજીત અશ્વસેન રાજાને જઈને મળ્યા અને નમસ્કાર કર્યા અશ્વસેન રાજા પણ ઉભા થઈને તેમને ભેટયા, અને પોતાના અરધા આસન ઉપર બેસાડીને કુશળ સમાચાર પૂછયા અને પછીથી આવવાનું કારણ પૂછ્યું પ્રમેનજીતે કુશળસમાચાર જણાવતા કહ્યું કે, મહારાજ ! જેના આપ જેવા સાથે શકિતશાળી રાજા રક્ષક છે તેની અકુશળતા કઈ રીતે હોઈ શકે? આપની કૃપાથી સર્વ પ્રકારની કુશળતા છે પરંતુ આપની સેવામાં આવવાનુ કારણું મારો પોતાનો એમા એક અગત્યને સ્વાર્થ છે અને તે એ છે કે, આપ મારી પુત્રી પ્રભાવતી પાર્શ્વનાથ કુમારમાં અનુરકત થઈ રહી છે તે આપ મારી આ પુત્રીને પાર્શ્વનાથ કુમારના માટે સ્વીકાર કરે પ્રસેનજીતના આ પ્રકારના વચન સાંભળીને અશ્વસેન રાજાઓ ૧૧૦