Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૨
उत्तराभ्ययनमत्रे ममार्थना मफलीकुरु । पिनोचन निशम्य भगवानाह-पूज्याः! भान्तो निराहा ग्रह मा कुन्तु । सो दि मियो जनी, हितपिभिर्हितेऽर्थे मानिती भाति, नाहिते। यस्य विवाहकर्मण. मारम्भ एतारता माणिना हिंमा भाति । सा व मम इहलोकपरलोके परयाणाय न भविष्यति ।
सुकृतिनो हि पारलौफिक कत्ये कृमप्रयत्ना भान्ति, नत्वापातरमणीये भोगादौ । यदा भगवाने स्वमातापितानादीनवीततदा लोकान्तिकाना ठेवा नामासनानि प्रकम्पितानि । ततस्ते वावधिज्ञानेन भगातस्तीर्थप्रवर्जनसमय 'परिज्ञाय वरित भगवतोऽन्तिके समागता भगवन्तमेवमत्रुपन्-भगवन् ! तीर्थ "पत्नी के मुख के दर्शन हम सब लोगों को करोओं यही तुमसे हमारी 'प्रार्थना है। हमारी इस प्रार्थना को वेटी ! सफल करो। इस प्रकार प्रेमभरे पिता के वचन सुनकर भगवान् ने कहा-पूज्य! आप लोग अब विवाह करने के लिये मुझसे आग्रह न करें। क्यों कि जो हिनैपीजन होते है वे अपने प्रियजन को हितकारी मार्ग में ही प्रवर्तित कराते हैं - अहितकारी मार्ग में नहीं। जिसका प्रारभकाल ही इतने प्राणियों की
हिंसा का विधायक है तो वह विवाह कृत्य मेरे योग के लिये , कैसे हो सकता है। सुगातीजनों का प्रयत्न इहलोक परलोक के सुधारने । में ही सफल होता है, आपातरमणीय भोगादिक में नहीं। भगवान के . इस प्रकार वचनों को सुनकर ज्योती मातापिताने उनसे कुछ और करने का उपक्रम किया कि इतने में ही लोकान्तिक देवों के, ओसन कम्पायमान हुए और वें अपने अवधिज्ञान से भगवान् के तीर्थ प्रवर्तन का समय जानकर शीघ्र ही प्रभु के समीप आकर उपस्थित हो દર્શન અમે સઘળાને કરો અમારી તમને આ પ્રાર્થના છે અમારી આ પ્રાર્થનાને ' હે પુત્ર તમો સફળ કરે આ પ્રકારના માતા પિતાના પ્રેમભર્યા વચનને સાંભળીને
ભગવાને કહ્યુ, પૂજ્ય! આપ લોકે વિવાહ કરવા માટે હવે મને આગ્રહ ન કરે ! કેમકે હિતેચ્છુ જ હોય છે તેઓ પિતાના પ્રિયજનને હિતકારી માર્ગમાં જ પ્રવ તિત કરાવે છે. અહિતકારી માર્ગમાં નહીં જેને પ્રરુભ કાળજ આટલા પ્રાણીઓના નાશનું કારણ બને છે તો તે વિવાહકત્ય મારા કહયાણ માટે કઈ રીતે બની શંકે ?
સુકૃત્ય કરનારા મનુષ્યનું કૃત્ય પરલોક સુધારવામાં જ સફળ બને છે આ પાત 1 રમણીય ભેગાદિકમા નહીં ભગવાનના આ પ્રકારના વચનને સાળાને માતાપિતાએ • તેમને કાઈક વધુ કહેવા સમજાવવા પ્રકાર છે કે એ સમયે લોકાતિકના આસન કપાયમાન બન્યા અને એથી તેમણે પિતાના અવધિજ્ઞાનથી ભગવાનના “તીર્થ પ્રવર્તનના સમયને જાણીને તુરતજ પ્રભુની પાસે આવી પહોચ્યા અને કહેવા લાગ્યા