Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ उदायनराजकथा
चेत्स युद्धाय सन्नो भूत्या समार्गामध्यति, तर्हि मृत्युमाप्स्यति । चण्डप्रद्योतम्य सन्देशमादाय स तो तभयपत्तने समागत्य उदायननृप माह-स्वामि ! चण्ड
tasपि भरता सहयोद्धुमुद्यतोस्ति । स स्वकृतमन्याय न्यायमेव मनुते । अतः स्वामिना तस्य दर्षोऽपहरणीय छ । दतवचन श्रुत्वा राजा सद्य एव युद्धभेरी वादयितु सेनापतिमाज्ञाप्य स्वानुयायिनो दश राज्ञ व स्वसैन्य सन्नद्ध समादिष्टवान् । ततो राजा उदायनो ज्येष्ठे मासि ससैन्यैर्नद्धमुकुटैर्दशभी 'राजभि वह मेरा साम्हना कर सके। क्या उसको नहीं मालुम है कि मेरे गधहाथी के सामने पति भी नही ठहर सकता है तो फिर उदायन के मामली हारियों का तो क्या सामर्थ्य है, जो उसके सामने ठहर सकें । फिर भी यदि उसको युद्ध करने की खुजलाहट हो रही है तो इसके लिये मादर आम त्रण है। याद रखना वह यहा से जीता नही जा सकेगा-नियम से मरेगा । इस प्रकार चण्डप्रयोतन के सदेश को सुनकर दूत वापिस वीतभयपत्तन आया और उदयननुप से जो कुछ चण्डप्रद्योतनने कहा था अक्षरश सब कह दिया । तथा यह भी उसने कहा- महाराज । चण्डप्रयोतन तो आप के साथ युद्ध करने को तैयार हो रहा है - वह अपने न्याय को भी अन्याय की ही तुला पर तौल रहा है । अतः ऐसे अन्यायी व्यक्ति का निग्रह अवश्य करना चाहिये । दृत की बात सुनकर राजाने शीघ्र ही युद्धकी पोषणा करवा दी । तथा यह भी सेनापति को आदेश दे दिया कि हमारे अनुयायी जो दश राजा है उनको भी यह मन्देश पहुचा दो ताकि वे भो अपनी सेना सहित सनद्ध होकर हमारी सहायता के लिये तयार रहे।
४२७
છે કે, તે મારા સામને કરી શકે ? શુ તેને ખબર નથી કે, મારા ગધહાથીની મામે પત પણ કો શકતા નથી તે પછી ઉદાયનના મામુલી હાથીનુ તેા શુ સામર્થ્ય છે કે, જે એની સામે ટકકર લઈ શકે,? છતા પશુ જો તેને યુદ્ધ કરવાની ઉમ્મીદ થઈ રહી હોય તે તેને માટે માર્ આમ ત્રણુ છે. યાદ રાખો કે તે અહીંથી જીવતે જઈ શકશે નહી નિયમથી મૃત્યુના અતિથિ ખનીને જ પાછા જશે. આ પ્રકારના ચ પ્રદ્યોતનના સદેશાને સાભળીને દતવીતભય પાટણ પા ફર્યાં અને ઉદાયન રાજાને અક્ષરશ જે કાઈ ચ ડપ્રઘોતને કહ્યુ હતુ તે કહી સભ ળાવ્યુ. તથા એ પણ કહી દીધુ કે, મહારાજ ચ પ્રદ્યોતન આપની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇ રહેલ છે તે પેાતાના અન્યાયને પણ ન્યાયનીજ તુલા ઉપર તાળી રહેલ છે. આથી એવી અન્યાયી વ્યક્તિને મદ અવશ્ય ઉતારવેલ જોઇએ દૂતની વાત સાભળીને તુમ્તજ રાજાએ યુદ્ધની ઘેાષણા કરાવી દીધી સેનાપતિને એવા પણ આદેશ આપ્યા કે, આપણા અનુયાયી જે સ રાજા છે તેને પશુ આ સદેશે પહા ચાડી દે જેથી તેએ પણ પેાતાની સેનાને સાથે લઇને આપણી સહાયતા માટે