Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शनी टीका अ •८ उदाजनराजकथा
४३१
स्वर मण्डलाकारेण पर्यभ्रामयत् । चण्डमोस्तु स्वहस्तिन तमनु धारयति । चण्डत्यो गन्धहस्ती य य चरण समुत्थापयति, राजा उदायन स्वनिशितै ३. ततत्रियति । एव राजा उदायनेन विद्धचरणः स हस्ती व्याकुलो भृत्वा पलायित । ततो राजा उदायनो हस्तिपृणस्थित चण्डप्रद्योत युक्तया पाशेन ही भूमौ निपात्य प्रतप्तलोशलाकया तन्मस्तके 'अय दामीपतिः' इत्य भरागि लेखितवान । ततस्तीला काष्ठपिञ्जरे निधाय स्वदेश प्रति प्रच लित | तालः समागतः । मार्ग. सर्वतो जलपूरैरापूरित । ततो राजा कुशलता नही है । इस प्रकार कहते हुए उदायन राजाने अपने रथ को मंडलाकर घूमाया | चण्डद्योतनने भी अपने हाथी को उसके पीछे २ दौडाया। जैसे हाथी दौडने के लिये पैरों को उठाने लगा-तैसे ही उनने अपने तीक्ष्ण गरी द्वारा उसके उन चरणों को वेधना प्रारंभ किया । इम प्रकार चरणों में विद्व होकर वह गजराज आकुल न्याकुल बनकर युद्धस्थल से भाग गया। हाथी को भागते हुए देखकर उदयन ने हाथी की पीठपर बैठे हुए चडप्रयोतन को युक्ति द्वारा पाश डालकर नीचे गिरा लिया और प्रतप्तलोह की शलाका से उसके are पर यह दासीपति है" इस प्रकार के अक्षरो का अकन कर दिया । बाद मे फाष्ट निर्मित पिंजरे मे उसको बद र ओर साथ मे लेकर वे अपने देश को रवाना हो गये । चलते २ बीच ही म वषाकाल लग गया और मार्ग चारो तरफ से जल से न्याप्त बन गया । राजा उदायनने जन इस प्रकार की मार्ग की स्थिति देखी तो उन्होने एक जगह
કુશળતા નથી. આ પ્રમાણે કહીને ઉદાયન રાજાએ પેાતાના રથને મ લ કાર ફેન્ચે ચડપ્રદ્યોતને પણ પેાતાના હાથીને એની પાછળ પાછળ દોડાવ્ચે જેમ જેમ હાથ ઢોડવા માટે પગને ઉપાડવા લાગ્યા તેમ તેમ ઉદાયને પેાતાના તીક્ષણ તીરા દ્વારા એના એ પગલાનુ વેધન કરવાનુ શરૂ કર્યું આ પ્રમાણે ચરણાથી ઘાયલ બનેલ એ ગજરાજ આકુળ વ્યાકુળ થઇને યુદ્ધ ભૂમીને છોડીને ભાગવા માડયા હાથીને ભાગતા જોઇને ઉદાયને હાથીની પીઠ ઉપર બેઠેલા ચ પ્રદ્યોતનને યુક્તિથી પાશ નાખીને નીચે પછાડી દીધા અને પછી અગ્નિમા તપાવેલા લેાઢાનાસળીયાથી તેના મસ્તક ઉપર “ બદામી પતિ છે” આ પ્રકારના અક્ષરને અકિત કરાવી દીધા પછીથી લાકડાના એક પાજરામા તેને ખધ કરીને તેને સાથે લઈને પેાતાના દેશ તરફ રવાના થઈ ગયા ચાલતા ચાલતા રસ્તામાં વર્ષાઋતુને પ્રાર ભ થઈ ગયા અને રસ્તાએ! ચારે તરફથી જળથી ભરાઈ ગયા હતા રાજા ઉદાયને જ્યારે આ પ્રકાની સ્થિતિ જોઈ ત્યારે તેણે પોતાના સૈન્યને નગરના એક ભાગમા સ્થાપિત કરી દીધુ