Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा स्ममुप्ते राशि मदनिकया पूर्वत पृष्टा कनकमजरी माह-स हि कमूलकः कृपेऽभवत् । अत उष्ट्र म्तत्पत्र भोक्तु समर्थो नाभूत् , तदुपरि लिमूत्र च मुखेना करोत् । अथापरा कथा कथयामि सावधानतया श्रृणु-'आसीन्मगरदेशे पाटलि पुत्रके नाम्नि नगरेऽरिमर्दनो नाम राना । तेन स्वराज्योपचकारिणौ द्वौ चौरौ निगृहीतौ । राजा दयालुरासीत् । अतो वध्यावपि तौ न मारितवान । फिन्तु तो मज़पाया निधाय नद्या प्रवाहितवान् । नद्या प्रवहन्ती ता मञ्जूषा फिर मदनिकाको साथ लेकर कनकमजरी वहा आगई। और राजा भी आकर कपट नींद से मो गये, राजा के सो जाने पर कनकममरी से मदनिकाने कथा करने के लिये रहा-फलकी शकाका उत्तर देते हुए कनकमजरीने कथा कहना प्रारभ किया-पहिले उसने मदनिका की शमा का उत्तर इस प्रकार दिया कि उसके मुह मे उस यत्रूल वृक्षका एक भी पत्ता जो नहीं आ सका इसका कारण केवल यही था कि वह यल कुछ में उत्पन्न हुआ था-वहातक परिश्रम करने पर भी उँटकी गरदन नहीं पहुँच सकी। नीचा होने से उस पर मलमूत्र किया जा सकता है दूसरी कथा जो उसने कही वह इस प्रकार है
मगथदेश के अन्तर्गत पाटलीपुत्र नामका एक नगर था वहा अरिमर्दन नामका राजा राज्य करता था। उन्होंने अपने राज्य में उपद्रव करनेवाले दो चोरों को पकडा। राजा दयालु था इसलिये माग्ने योग्य होने पर भी राजाने उन दोनों चोरों को नहीं मारा। किन्तु पेटीमें बद करके દિવસ પણ આપે એથે દિવસે મદનિકાને સાથે લઈને રાત્રીને સમય થતા કનક મ જર શયન ભવનમ પહેચી ગઈ અને રાજા પણ ત્યાં આવીને હમેશની માફક કપટ નિદ્રા ધારણ કરીને સુઈ ગયે રાજાના સુવા પછી મદનિકાએ કનકમ જારીને કથા કહેવા માટે કહ્યું આગલા દહાડાની શકાનો ઉત્તર આપતા કનકમ જીએ કથાની શરૂઆત કરતા કહ્યું કે, ઉટના મોઢામાં તે બાવળનું ઝાડનું એક પણ પાદડુ ન આવ્યું તેનું કારણ એ હતું કે તે બાવળનું ઝાડ કુવામાં ઉગેલું હતું તેથી પરિશ્રમ કરવા છતા પણ ઉટની ગરદન ત્યા પહેચી શકી નહી નીચુ હેવાથી તેના ઉપર મળમૂત્રની ક્રિયા થઈ શકી હતી. આ પછી તેણે બીજી કથા કહેવાન શરૂ કર્યું જે આ પ્રમાણે છે–
મગધની આ દર પાટલીપુત્ર નામનુ નગર હતુ ત્યા અરિનન નામને રાજા રાજ્ય કરતું હતું, તેણે પોતાના રાજ્યમાં ઉપદ્રવ કરવાવાળા બે ચોરેને પકડયા રાજ દયાળુ હો એટલે મારવાને ચગ્ય હોવા છતા એ ને ચેરોને મર્યો નહી