Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०८
उत्तराध्ययनसूत्र माप्तोऽन्युतदेवलोके देवत्वेन समुत्पन्न । तर गोअधिमानेन पूर्वजन्मः म्पमिन दृष्ट वान् । तत स त भामित्र प्रतिबोधयिनुकाम परमभा पर स्पधानम् तन्तिक समागत । त समागत वीक्ष्य तमोऽसहमानोऽसा विद्युन्मागे देर पगयितः । तत' आपरदेव' म्यतेजः महत्य त भोक्तवान-मि.मा जानामि ? ततो पित न्माली देवः माह-शमादिकान देवान का न जानाति ! तहरचन श्रुत्वा स आरकदेव. स्त्र प्राग्भवस्वस्प प्रदर्य तमेवमादीत-अह तर पूर्वजन्मगृहत् नाग धारण करली । साधुधर्मकी सम्पग परिपालना के प्रभार से जय बर अन्त मे समाधिमरणपूर्वक मरा तो पारह देवलोक अच्युतम्बर्ग म देव हो गया। वहा उत्पन्न होकर उमन अवधिज्ञान द्वारा अपने मित्र की परिस्थिति जानकर उमो सोधित करनेका विचार किया। वह परम देदीप्यमान रूपको लेकर मित्र के पाम आया। मित्र ने ज्यो ही इस नवीन न्यक्ति को अपने पास आया हुआ देखा तो रडे अचभे मे पडा और उसके तेज को नहीं सह सकने के कारण वह विद्युन्माली देव वहासे भागने लगा। जब इस देवने उसो भागते हुए देवा तो शीघ्र ही अपने तेजको सकुचित कर लिया और उमसे कहने लगा अरे तुम कहाँ भगे जा रहे हो-क्या मुझे नहीं जानते हो' तब विद्युन्माली ने उसकी यात सुनकर कहा-शमादिक देवों को कौन नहीं जानता है। श्रावक के जीव देव ने जब यह देवा कि यह आश्वस्त बनचुका है तब अपने भूभव का स्वरूप प्रकट कर वह उससे कहने लगाસાધુ ધર્મના સમ્યક પરિપાલનના પ્રભાવથી જ્યારે તે અતકાળે સમાધીમરણ પૂર્વક મર્યા ત્યારે બારમા દેવવેક અયુત સ્વર્ગમા દેવ થયા ત્યા ઉત્પન્ન થઈને અવધિ જ્ઞાનથી પિતાના મિત્રની પરિસ્થિતિ જાણીને તેને સ બેધિત કરવાને વિચાર કર્યો તે પરમ દેદિપ્યમાન રૂપ લઈને તેના મિત્રની પાસે પહોંચ્યા મિત્રે જ્યારે આ નવીન વ્યકિતને પિતાની પાસે આવેલ જોઈ ત્યારે અત્યત અચબામાં પડી ગયો તેના તેજને સહન નહી કરી શકવાથી તે વિઘન્માલી દેવ ત્યાથી ભાગવા લાગ્યો જ્યારે તે દેવે તેને ભાગતે જે કે તરતજ પિતાના તેજને સકુચિત કરી લીધુ અને તેને કહેવા લાગ્યા કે, અરે! તુ યા ભાગે છે ? શુ મને નથી ઓળખતો ? ત્યારે વિન્માલીએ તેની વાત સાંભળીને કહ્યું-શક્રાદિક દેને કોણ નથી જાણતુ શ્રાવકના
જીવ દેવે જ્યારે એ જોયું કે, તે અસ્વસ્થ બની ચૂક્યા છે ત્યારે પિતાના આગલા ભવનું સ્વરૂપે પ્રગટ કરીને તેને કહેવા માડયું કે, હું તારા પૂર્વભવને મિત્ર નાગિલ