Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८३
प्रियदर्शिनी टीफा अ. १८ हरिपेणचक्रवर्तीकथा युक्त विलोक्य, लघुकर्मतया ससाराद्विरक्तिमापन्नचिन्तितवान-पूर्वभवसृकृत प्रविण मयाऽस्मिन् भवे ईदृशी समृद्धि समाप्ता । अत उचित मम पुनरपि परलोकहितावह धर्म कर्नुम् । उक्त चापि
मासैरष्टभि रहावा, पूर्वेण वयसा तथा ।
कार्य वर्पास रात्रौ, वा, वार्द्धरये स्यात्मुग्व यथा ॥१॥ अन्वयः-अष्टभिर्मासैस्तथा कार्य, यथा वर्पासु सुख स्यात् । अह्ना तथा कार्य यथा रात्रौ सुख स्यात् । पूर्वेण पयसा तथा कार्य, यथा वार्धक्ये सुख स्यात् इति । पर विराजे हुए थे। तर इन्होने गरत्कालीन निर्मल चन्द्रमा को कुल ही काल के बाद राहु से ग्रसित देखा। देखते ही लघुकर्मी होने से ससार से इनका चित्त रिक्त हो गया। इन्होंने विचार किया-मुझे पूर्व भव में समुपार्जित पुण्य के प्रभाव से इस भव में इतनी विशिष्ट समृद्धि प्राप्त हुई है। अतः मेरे लिये अब यही यात उचित है कि में परलोक में हितावह धर्मका ही शरण लू । कहा भी है
"मामेरष्टभिरहा वा, पूर्वण वयसा तथा।
कार्य वासु रात्रौ वा, वाक्ये स्यात्सुख यथा" ॥१॥ आठ महिनों में इस जीवको ऐसा काम करना चाहिये कि जिसके प्रभाव से इसको वर्षाकाल के चार महिनों में सुख मिलता रहे। तथा दिन में ऐसा कर्तव्य करते रहना चाहिये कि जिस से इसको रात्रि में सुख मिलता रहे। तथा पूर्ववय में भी ऐसा काम करते रहना चाहिये कि जिस से वृद्वावस्था सुखशाति से व्यतीत होती रहे। तथाપિતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શરદકાળના નિર્મળ ચ દ્રમાને થોડા સમય પછી રાહુથી ઘેરાયેલ જે જોતા જ લઘુકમી હોવાથી સ સારથી તેમનું ચિત્ત વિરક્ત બની ગયુ તેઓએ વિચાર કર્યો અને પૂર્વોપાર્જીત વિશિષ્ટ એવા સત્કાર્યોના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિરિટ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે આથી મારામાટે હવે એજ ઉચિત છે કે, હુ પરલોકમાં હિતાવહ એવા એક માત્ર ધર્મનું જ શરણ લઉ કહ્યું પણ છે
"मासैशटभिरक्षा वा, पूर्वण क्यसा तथा ।
कार्य वर्षासु रात्रौ घा, वाद्धक्ये स्यात्सुख यथा" ॥१॥ આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઈએ કે, જેના પ્રભાવથી તેને વર્ષો કાળના ચાર મહિનામાં સુખ મળતું રહે તથા દિવસમાં એવું કર્તવ્ય કરતા રહેવું જોઈએ કે, જેનાથી તેને રાત્રીમાં રાખ મળતુ રહે તથા પૂર્વવયમાં પણ એવું કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે