Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे भवन्तो मम सहायता कर्नु प्रवृत्ता' । ताभ्यामुक्तम्-कुमार ! भरता जवेगो व्यापादितः, इति वृत्तान्त विद्यारलेनाधिगम्य तत्पिताऽशनिगो निजसैन्य सजीकृत्य भाता सह योद्वमागछति । अन पर य भवत्साहाये समागताः। तस्मिन्नेव काले मार्यपुत्रस्य सहायता र्नु समागतो चन्द्रगभानुवेगी। सत्या वल्या च आर्यपुत्राय प्रज्ञप्ति विद्या दत्ता । अत्रानन्तरेऽगनिवेग ससैन्य. समागतः । रासैन्यचन्द्रवेगभानुवेगसहितआर्यपुत्रोऽप्यशनिवेगेन सह योद्र युद्धभूमौ गतः । पूर्व चन्द्रवेगमानुवेगौ योद्धमुग्रता । चिरकालमशनिवेगेन सह आप लोग मेरी सहायता करने में उद्यमशील हो रहे हैं। नर उन दोनोंने कहा-हे कुमार ! आपने जो वनवेग को मारडाला है, सो इम समाचार को उसके पिता अशनिवेगने अपनी विद्याके प्रभाव से जान लिया है। अत: वह मैन्य को सन्जित करके आपके साथ युद्ध करनेके लिये आ रहा है। इसीलिये हमलोग आपकी सहायता करने मे उद्यमशील हो रहे हैं। वे जर इस प्रकार कह रहे थे कि इतने में ही चन्द्रवेग और वायुवेग विद्याधर सनत्कुमारकी सहायता के लिये वहा पर आ पहुँचे। सध्यावलीने आर्यपुत्र के लिये उसी समय प्रज्ञप्ति नामकी विद्या दी। ससैन्य अशनिवेग भी आ पहुँचा। दोनो तरफ से युद्ध लिड गया। आर्यपुत्र मसैन्ध चन्द्रवेग एव भानुवेग से युक्त होकर उस अशनिवेग से युद्ध करनेके लिये रणाङ्गण मे जा पहुंचे। सन से पहिले चन्द्रवेग एव भानुवेगने अशनिवेग के साथ युद्ध करना प्रारभ किया। बहुत देरतक इनका युद्ध होता रहा। अशनिवेग के सामने इनका આપ લેક મને સહાય કરવામાં ઉદ્યમશીલ બની રહ્યા છે? ત્યારે એ બન્નેએ કહ્યું કે આપે વાવેગ વિદ્યાધરને મારી નાખેલ છે આ સમાચારને તેના પિતા અશનીવેગે પોતાની વિદ્યાના બળથો જાણી લીધેલ છે જેથી તે સિન્યને સજજ કરીને તમારી સામે લડવા માટે આવી રહેલ છે આથી અમે લેકે આપને સહાય કરવામાં ઉઘમ શીલ થઈ રહ્યા છીએ જયારે આ પ્રકારની વાતો થતી હતી એજ સમયે ચદ્રસેન અને વાયુવેગ વિદ્યાધર પિતાની સેના સાથે મનસ્કુમારની સહાયતા માટે ત્યારે આવી પહોચ્યા સ ધ્યાવલીએ આ સમયે આર્યપુત્રને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી અશનીગ પણ પિતાના લકર સાથે ત્યાં આવી પહો સામસામે યુદ્ધને મે રચાઈ ગયે આયપુત્ર, ભાનુગ તથા ચ દ્રિવેગની સાથે સૈન્યને લઈને અશનીવેગની સામે યુદ્ધ કરવા રણગણમાં જઈ પહયા સહુથી પહેલા ચ દ્રવેગ અને ભાનુવેગે અશનીવૅગની સાથે યુદ્ધ કરવાનો પ્રારભ કર્યો ઘણે સમય તેમનું યુદ્ધ ચાલુ રહ્યું